________________
( i )
કુલ પ્રમુખની નસ તથા સધિની માલૂમ ન પડે, ગાંઠ શુ હાય, જે ભાંગવાથી ખરાખર ભાંગે, ભાંગેથી જેના એકદમ ભુકે થઈ જાય કે મુરમુર થઇ જાય, છેદ્યા પછી ફરી ઉગે, પત્ર મોટાં દલદાર ચીકણાં હાય, જેમાં ઘણાં કુલ પાંદડાં મહુ કામલ ડાય તે સર્વે લક્ષણ અનંતકાયનાં છે. ઉપર કહેલાં જેટલાં સાધક રણના લક્ષણુ છે તે બધાંજ એકમાં હોય એમ સાઁભવ નથી, ટ્રાઈકમાં કેટલાંક હાય અગર ન પણ ડાય. પાઇની ભાજીન પાન તથા પિડ (એન્ડીપેન્ડી) અનતકાય સાંભળ્યાં છે.
અનંતકાય આશ્રયી સૂચનાઓ.
૧. દૂધના માવામાં તથા ઘામાં મટેટાં રતાળુ કે સકરક'ના કેટલાક દગાખાર ભેગ કરે છે તેના ઉપયાગ રાખવે.
૨. લીલું આદું તથા લીલી હલદરની વેચાતી મળે તે સુકવણી (સુ તથા હળદર) જે ખાવાના ઉપયેાગમાં આવે છે તે ભક્ષ્ય છે તે શિવાય કોઇ પણ અનંતકાયની ચુકવણીનું શાક અથાણું પ્રમુખ વવું. ગાજરની સુકવણી અથાણાં કે આર, લીલી હળદર-આદું ગરમર પ્રમુખ અન’તકાયનાં અથાણાં સર્વથા અભક્ષ્ય છે, નિર્ધ્વસ (નિય એવું મન) પરિણામ તથા નિઃશુક્ર વૃત્તિના ચડસ, લેાલુપતાથી પરપરા વધે અને જોનારા અધર્મ પામે વગેરે હેતુ હોવાથી કંતુ એવી કોઇ પણ ચીજના ભજીયાં પણ પ્રાસુક છતાં શાસ્ત્રમાં વવાનું સ્પષ્ટ ફરમાવ્યુ` છે. શ્રાવકે લીલી હળદર આદુ ઘેર ચુકવવું પણ ચુક્ત નથી.
૩.બટેટાં, ડુંગળી પ્રમુખનાં ભજીયાં કરે છે તથા દુકાનદારા ઢોકળામાં અભક્ષ્ય ચીજો નાખે છે, વાશી રાખી વેચવા સારૂ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org