________________
( ૧૦ ) તેમાં કૂરા ફુટવાના ભય નથી. સ્વજન કુટુ'ખ કે નાતમાં જમવા જતાં ખાસ ઉપયોગ રાખવા, કદાચ ત્યાં રાત્રેજ કઠોળ પલાળી શાક બનાવ્યાં હાય તેથી દરેક ચીજ ખાતાં પહેલાં પ્રથમથીજ ભક્ષ્યાભક્ષ્યના વિચાર કરવા ઉચિત છે.
૨૯. પલકાની ભાજી.
૩૦. સુઅરવલ્લી જે જંગલમાં મોટી વેલડીના જેવી ચાય છે તે.
૩૧. કામળ આંબલી-જ્યાં સુધી માંહે ખીજ સંક્રમે નહિ ત્યાં સુધી અનંતકાય છે. કામળ ફળમાં જ્યાં સુધી અંદર ભી ન થયાં હોય ત્યાં સુધી અનંતકાય છે, માટે અતિ કોમળ એવાં સઘળાં ફળ ખાવાં વવાં,
૩૧-૩૨. આલ્ક—તે રતાળુ-મટેટાં અને પિડાળુ ( ડુંગળી ) સકરક તથા ઘાષાતકી અને કરીર-કેરડા એ એ વનસ્પતિના અસૂરોને અનતકાય કહે છે. તિબ્રુક વૃક્ષના અતિ કામલ ફૂલ, જેમાં ગેટલી બ"ધાણી ન હોય એવા પ્રમુખ તથા વરૂછુ જાતના વૃક્ષ વિશેષ તથા વડનું ઝાડ અને નિખાદી જાતના વૃક્ષના ક્રૂર તે સર્વ અનંતકાય જાણવા.
મા
એ પ્રમાણે અનંતકાય જાતિનાં પ્રખ્યાત નામ ખત્રીશ છે અને વિશેષ નામ તેા અનેક છે; તે કાઇ વનસ્પતિના પાંચ અગ, કોઈનાં મૂળ, કોઈનાં પાન, કુલ, છાલ, કાષ્ટ અનતકાય છે એમ કાનુ' એક મગ કાઇનાં બે-ત્રણ-ચાર અને કાર્યનાં પાંચ અંગ અનતકાય હાય છે. જે વનસ્પતિના પત્ર (પાન ),
૧ કાળી પણ પશ્ચિમ દેશની ડુંગળી કે મૂળાની જાત સંભવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org