________________
ભૂલીઆ આગળ બે પાંદડાં જાડાં હોય છે તેને અનંતકાચ કહેવામાં આવે છે; તથા ભાજીના પાંદડાના મુળમાં ઝીણાં અધૂરા પુટે છેવળી થેગ પ્રમુખની ભાજીનાં પાંદડા પણ હોય છે જેથી તેને ઉપગ રહે નહિ, તે દેષ લાગે માટે કાં તે પ્રથમથી તેની જયણા રાખવી અને તે કિસલય પત્ર ન ખવાય તેને ઉપગ રાખ-અપ કર.
૧૯. ખીરસુઆકદ-કરૂ (ખરસઈ); ૨૦ થેગનંદદેગી તથા થેગ નામની ભાજી થેગીક ૨૧ હરિમથ (લીલી મોથ); ૨૨ લુણુ વૃક્ષની છાલ ૨૩ ખિલડાકંદ, ૨૪ અમૃતવેલી.
૨૫. મૂળા-દેશી તથા પરદેશી (ાતા ને ધોળા- સરો સૂળાના પાંચે અગ અભય છે, (૧) મુળાનાં કંદ (કાંદા , (૨) પાંદડાના મધ્યભાગમાં જે કદલી થાય છે જેને ડાંડલી કહે છે તે પાંદડા સહિત, (૩) કુલ, (૪) ફળ જેને મેગરા કહે છે તે, તથા (૫) તેમાંથી નીકળેલાં ઝીણાં બીજ, એ પાંચે અભક્ષ્ય છે, વળી ત્રસ જી૫ત્તિ પણ તેમને વિષે હોય તેથી સર્વથા મુળાનાં પંચાંગ વવાં.
૨૬. ભૂમિટેડ–વર્ષઋતુમાં છત્રને આકારે ઉગે છે. ૨૭. વળ્યુલાની ભાજી (પ્રથમ ઉગતી);
૨૮. વરહાર–એટલે વિદલ ધાન્ય જેને અંકુર આવ્યા હાય તે; રાત્રે જે કઠોળ પાણીમાં પલાળે છે તેમાં અંકુરા પુટેલ હોય છે તે અનંતકાય હોવાથી અભવય છે, માટે સવારના પાંચ છ વાગે પલાળવા તે પણ થોડો વખત રાખવા (નહિતર બેચાર કલાક લગભગમાં પણ અંકૂશ કુટી જાય) મતલબ કે અંકુશ ફેટવા ન જોઈએ. ખરી રીતે તે દરેક કઠોળ બાફીને કરાય તે
-
w
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org