________________
હળદર, ૩ શગબેર-લીલું આદુ, સુરણકંધ, ૫ વર્ક, ૬ લીલેકચુરો, ૭ સતાવળીવેલી ઔષધિ, ૮ વિરારલીલતાવિશેષ શેફાલી, ૯ કુઆર (શેલરાં પણ વર્જવા), ૧૦ હરીક (ર) તે સીજ તથા લંકાસીજની જાતિ હાથી, કાંટાળે -હાંડલી વગેરે, ૧૧ ગિલે-ગુલવેલ ( ગલે), ૧૨ લસણ, ૧a વાંસકારેલા એટલે વાંસ સંબંધિની કરેલી, ૧૪ ગાજર, ૧૫ *લુણી એટલે સાજી વૃક્ષ, ૧૬ લેતી પદ્યની કંદ, ૧૭ ગરમર (ગિરિકણ) કચ્છ દેશમાં પ્રસિદ્ધ છે. કાઠીયાવાડમાં તેનું અને થાણું કરે છે.
૧૮. કિસલય પત્ર–કેમલ પાંદડાં જે નવા ઉગતાં સર્વ સુચછાનાં પાંદડાં તથા સર્વ વનસ્પતિના જે ઉગતી વખતને અંકૂર હોય તે સઘળા અનંતકાય છે, એટલે સર્વ પ્રત્યેક તણ સાધારણ) વનસ્પતિના ઉગતાં પાંદડાં અને અકુર પ્રથમ અને તકાય હેય પછી પ્રત્યેક વનસ્પતિના થડ પત્ર અંકુરા અંતર્મુહપ્ત પછી પ્રત્યેક રૂપે થઈ જાય, બીજા જ થવી જાય અને સાધારણ વનસ્પતિના થડ પત્રાદિ સર્વ કાળ અનંતકાયપણેજ રહે. આ અનંતકાય પાંદડાને સર્વથા ત્યાગ કરનારે ( અથવા કર્યો હોય તેઓએ) ભાજી પાંદડાં વાપરતાં ઉપયોગથી વર્તવું. નહિતર સહસા દેાષ લાગી જાય; કારણ મેથી વગેરેની ભાજીને
" + મેરડની ભા. ૧ લસણ. ૨ વિરાલિકંદ-ભેંયકોળું. ૩ શેવરો જે કુંવારપાઠાનાં મધ્ય ભાગને જે શટ નીકળે છે તેના થાય છે તે કુવારપાઠું અનંતકાય હેવાથી અભક્ષ્ય છે માટે શેલાં પણ અભક્ષ્ય જાણવા કારણ શેલરી તેની મધ્ય દાંડી છે માટે તે સર્વથા વર્જવા યુક્ત છે. કામિ થાવગ્રહમાં વપરાય છે તે ઉપગ રાખ. ૪. લુણીની ભાજી કહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org