________________
(પણ)
જીવની હાનિ કરવી તે મહા અનર્થનું કારણ છે તેથી ભત્રીશ અનંતકાયને સર્વથા ત્યાગ કરેજ જોઇએ કે જેથી જનતા જીવને અભયદાન મળે. કેટલાક જીહા ઈદ્રિયને વશ થઈ માર વર્ષમાં પાંચ શેર કે દશ શેર ખપે એ નિયમ કરે છે પણ હે સુ! શું તે અભક્ષ્ય ચીજોવગર આપણે નિર્વાહ કે - શક્ય છે? દુનિયામાં કયાં બીજી વનસ્પતિને કાળ પડે છે? વળી પાંચ શેર કે દશ શેર એવી છુટ આવી આવી અભય વસ્તુની રાખવી તે આગારમાં કદિ કહેવાય નહિ; પુદ્ગલિક સુખ માટે અભય વસ્તુ ખાવાની છુટ રાખવી તે કયા પ્રકારને આ ગાર ? જુઓ કે મરણુત કષ્ટ પ્રાપ્ત થતાં પણ વંકચૂલ કુમાર અભય વસ્તુને મનથી પણ અંગીકાર કર્યો નહિ, તેવા સવવત ઉત્તમ પ્રતિજ્ઞા પાળવાવાળાની ક્રેડીવાર બલિહારી છે. અહે! જેઓ કર્મને વશ થઈ આંખ મીચી જાણતા છતાં પરભવને લેશમાત્ર ભય રાખ્યા વગર આદુ, મૂળા, ગાજર આદિ ખાય છે તેવા બિચારા (પામર) પ્રાણિઓની શી ગતિ થશે? શ્રાવક નામ માત્રથી શ્રાવક કહેવાવું તે અફસોસ જેવું છે. મનુ
પણ સાથે જૈનધર્મ પામી આ ભવ સફળ કરે કે જેથી સંસાર ભ્રમણ માટે અને અનુક્રમે શિવ સુખના ભક્તા થાઓ ! હે ભવ્ય ! આપને નમ્રતા પૂર્વક વિનંતિ કરું છું કે બાવીશ અભયને શ્રી તીર્થંકર મહારાજે નિષેધ કર્યો છે તેને શીવ્રતાથી ત્યાગ કરે અને શ્રાવક નામ સાર્થક કરે, જન બને !
બત્રીશ અનંતકાયનાં નામ ૧ ભૂમિ મળે કંઇ થાય એવી સર્વે કંદજાતિ, ૨ લીલી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org