________________
(પક ) ૨૭. રાયતું-કેળાં, દ્રાક્ષ, ખારેક પ્રમુખનાં રાયતાં *કેર છે તેને કાળ ૧૬ સોળ પ્રહરને કહ્યો છે. જે તે રાયતું વિદલ સાથે વાપરવું ( જમવું) હોય તે દહિ ખુબ ગરમ કરીને બનાવ્યું હોય તે વપરાય. કળી (સેવા), ગાંઠીયા, બુંદી પ્રમુખ નાંખીને રાયતું કરવું હોય તે અવશ્ય દહિ પ્રથમ ગરમ કરીને જ વિદલ મેળવવું જોઈએ અને તે રાયતાં સાંજ સુધી જ ભણ્ય છે.
૨૮. શેકયું ધાન્ય-તે દાળીયા (ચણા), ધાણી, મર મરા, પહુવા પ્રમુખ શેકેલાં ધાન્ય છે તેને કાળ કહાવિગઈની પ્રમાણે છે એટલે ચોમાસામાં ઉત્કૃષ્ટ ૧૫ દિવસ, શિયાળામાં એક માસ, તથા ઉન્હાળામાં ૨૦ દિવસ મુજબ ગણવે.
૨૯. ઢુંઢણુંઆ-કે જે કાઠીયાવાડમાં કરે છે તે જુવાર બાજરીને પાણી નાંખતા જાય અને ખાંડે, પછી સુકવી તેના પિતરા ઉખેડીને રાખે છે; તેને કાળ શેકયા ધાન્ય મુજબ એટલે વર્ષાઋતુમાં ૧૫ દિવસ, શિયાળામાં એક માસ તથા ઉહાળામાં ૨૦ દિવસને છે.
૨૨. બત્રીશ અનંતકાય. સર્વે અનંતકાય અભક્ષ્ય છે કારણ કે એક સોયના અગ્ર ભાગ ઉપર રહે તેટલી કંદમૂળની કળીમાં અનંતા જીવ રહે છે તે માટે સર્વ અનંતકાય અશક્ય છે તે શ્રાવકે અવશ્ય વજેવાં જોઈએ. કારણ કે એક જહા ઈદ્રિયની લોલુપતા માટે અને તે
*જેમાં અન્નનું મિશ્રણ ન હોય તેવાં.
૧ તળાઈને ઉપર આવે તેવાં પકવાન-ભજીયા, પુરી, તળેલ ચુર માના લાડુ વગેરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org