________________
(પણ) ૨વું એવી દઢ પ્રતિજ્ઞા કરે, જેથી સહેજે સ્વભાવિક સુખ વિલસીએ.
- ર૩. ઘોલવડાં (દહીંવડાં)-જે તે ઉકળેલા ગોરસમાં કર્યા હોય તેજ તેજ દિવસે ભક્ષ્ય છે. કાચા ગોરસનો સર્વથા અભણય છે.
૨૪ ખાખરા–જે ઉપરજ જણાવ્યું છે કે ગુજરાત તરફ ઘઉંના શેકેલા ખાખરા કરે છે તે પાંચ સાત કે તેથી વધારે દિવસ સુધી રાખી મુકાય છે અને વપરાય છે, પણ જીના ખાખરા ઉપર નવા પડતા જાય અને ઉપર ઉપરથી નવા વર્ષરાય ને જુના પડ્યા રહે તેમ કરવું ચુક્ત નથી; વળી તેની કેડી કે જે વાસણમાં ભરતા હોય તે સાફ રાખવું નહિતર તેમાં ધ
ડાં પ્રમુખ ત્રસ જીવન પસાર થાય છે; ચોમાસામાં તે લીલyગ પણ થઈ જાય, જેથી આ બાબત ખાસ ઉપગ રાખવા ધ્યાન દેવું ઉચિત છે.
૨૫. પાપડના લુઆ, વડાં, પી–અડદ મગ પ્રમુખના પાપડના લુઆ તથા અડદની વાટી દાળના વડા અને પછી એટલે નરમ પુરી કે રોટલી (પુરણપોળી-વેઢમી) સવારે કયાં હોય તેને કાળ ચાર પ્રહરને કહ્યું છે.
૨૬. જુગલીરાબ-જુવારના લેટને છાશમાં રાંધી ઘેશ (વિદલ વિનાની) કરે છે તે જીગલી અને કાળ (૧૨) બાર - પ્રહર છે, તે ઉપરાંત અભક્ષ્ય છે, ધાન્ય ડું અને છાશ ઘણી હોય તે જુગલી રાબ; અને જેમાં છાશ થડી અને ધાન્ય વિશેષ હોય તે ઘેંસ કહેવાય છે તેને કાળ ૮ પ્રહરને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org