________________
( પ૪ ) થેપલાં, નરમપુરી, ભજીયાં, ઢોકળાં અને છાશ છાંટયા વગરને ભાત પ્રમુખ વાશી ચીજો રાખીને ખાવાથી એક તે
અનેક જીને વિનાશ થાય, પ્રભુની આજ્ઞા લેપ કહેવાય વળી ' શરીરમાં અનેક રોગની ઉત્પત્તિ થાય, માટે દરેક ચીજ તાજે 'તારુજ ખાવી યુક્ત છે. નાનાં બચ્ચાંઓને શીરામણુ વગર ન
ચાલે તે સ્વાભાવિક છે તે જેમ ગુજરાત તરફ ઘઉંના તદ્દન પાતળા ખાખરા શેકી રાખી વાપરે છે તે બાબત ખાસ કરીને કાઠીયાવાડી, મારવાડી ભાઈઓએ તથા તે સિવાય જેઓ વાશી વાપરતા હોય તેઓએ અનુકરણ કરવું ઘટે છે, પણ અફસેસ તથા ખેદજનક એ છે કે પ્રાયઃ ઘણુંખરી અજ્ઞાનરૂપ મિથ્યાત્વ જાળમાં ફસાયેલી જૈન સ્ત્રીઓ પિતાના બચ્ચાંનું રક્ષણ કરનારી શીતળા માતાને માની, શીળા સાતમને દિવસેજ ખાસ આગલે દિવસે રાંધેલું હોય તે વાશીજ વાપરે છે. અને તે દિવસે ચૂલાને ( શીતળા) શાંત કરે છે. પણ બંધુઓ ખરેખર આપણામાંજ વશક્તિ પુરુષાર્થપણુ ( Moral Courage) નીજ ખામી છે નહિતર શું તેઓ તેમ વાશી ખાઈ કે ખવડાવી શકે ? આપણે જ તે અજ્ઞાન સ્ત્રીના મનરંજન અથે કે દાક્ષિણ્યતાએ અથવા તે આપણું પણ મિથ્યાત્વના ઉદયે તેને ઉત્તેજન આપી સ્વચારથી ભ્રષ્ટ થઈ શળ સાતમને દિવસે મોટે અનર્થ કે સત્યને નાશ કરીએ છીએ, ખરેખર આથી વધુ ધિક્કારને પાત્ર અતિ નિંદવા ચગ્ય મિથ્યાત્વ કર્તવ્ય બીજું શું ? બંધુઓ! પણ તેથી અનંતા સંસારની વૃદ્ધિ થવાથી આપણે મનુષ્ય જન્મ વ્યર્થ ગુમાવી દઈએ છીએ તે વિચારે ! સમજે ! તે શીળ સાતમને મિથ્યાત્વ આચાર છ0 વાશી ચલિત રસ કદિ ન વપા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org