________________
( પર) સાથેજ કે છાશથી જુદું પાડતાં માખણ તુરત ચુલા ઉપર મૂકી દેવું જોઈએ; પણ જ્યારે શ્રાવકે સ્વઘેર અંતર્મુદ ઉપરાંત કે કલાકોના કલાકે વાશી માખણ રાખી મુકે ત્યારે બીજાઓને તે શું દરકાર હેાય? અંતમુહુર્ત એટલે જઘન્ય નવ સમયથી માંડી ઉત્કૃષ્ટ બે ઘીમાં કાંઈક ન્યૂન કાળ તેને અંતમુહૂર્ત કહેલ છે, એટલે એક આંખને પલકારે મારીએ તેટલા વખતમાં અસંખ્ય સમય થઈ જાય છે. તેથી જ માખણની બાબત બહ ઉપગ રાખ ઉચિત છે, આપણું પ્રમાદમાં અહાહા ! અસર ખ્ય અને વિનાશ થઈ જાય છે. તે બંધુઓ શ્રી જિનશાસનમાં આપણે આ અત્યુત્તમ અવસર પ્રાપ્ત થયે કે જેથી સુમ બાબતોનું જાણપણું થાય છે. અહો ! કેવલી ભગવંત વગર બીજું કેણ કહી શકે ? અથત ત્રણકાળના ભાવ જેનાથી એક સમયમાં જણાય તે કેવળજ્ઞાનથી પ્રભુજ પ્રકાશી શકે. બંધુઓ ! ચાલ હવે આપણે આ ઉત્તમ અવસરને પ્રમાદ ત્યજી હર્ષવડે વધાવી લઈએ અને “જીવદયા પ્રતિપાળક ” એ નામ સાર્થક કરી મંગળમાળા વરીએ.
૨૧ બળી–પ્રસુતિવાળી ગાય તથા ભેંશના તરતના દૂધની બળી બનાવે છે. ગાયને પ્રસુતિ થઈ હોય ત્યારથી તેનું દૂધ ૧૦ દશ દિવસ, ભેંશનું ૧૫ પંદર દિવસ, બકરીનું ૮ આઠ દિવસ સુધી લેવું કપે નહિ ત્યારે તેની બળી કયાંથી કરાય ને વપરાય ? અર્થાત્ નજ ખવાય.
૨૨ પટાં ઢોકળાં–જે ચેખાની કણકી, અડદની દાળ તથા ચણાની દાળને ભરડીને છાશમાં આથો કરી બનાવે છે તે
૧-૨ કઠોળ કાચી છાશમાં આપે તે દ્વિદલ દોષ થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org