________________
( ૧૧ ) બધુઓ ! આ ઉત્તમ જૈનધર્મમાં પ્રકાશેલી યત્ના અથવા દયા. ખરેખર તેના પાળનારાને શીધ્ર મુક્તિના વાસને પમાડનારી છે. ખરેખર જૈનધર્મની બલિહારી છે! દેહેલું દૂધ જેમ બને તેમ તુરત વેળાસર ગરમ કરી રાખવું જોઈએ નહિતર 8 દૂધ થોડા વખતમાં બગી જવા સંભવ છે. મુનિ મહારાજ પણ ઠંડુ દૂધ વહેરતા નથી તે તેવું જ કારણ હોવું જોઈએ, તથા દૂધ ગાળીને ગરમ કરવું જોઈએ.
દુધને ગળ્યા વિના ન ખાવાનું અન્ય ધર્મમાં પણ કહેલું છે અને જૈનશાસ્ત્રમાં, ગલણ ૭ કહ્યાં છે –
૧ મીઠાપાણીનું ખારા પાણીનું, ૩ ગરમપાણીનું, ૪ દુધનું ૫ ઘીનું, ૬ તેલનું અને ૭ આટોચાળવાનું.
દુધ વેચનારા દુધમાં થોડું પાણી ભેળવે તે અણગળેલું પાણી જતુવાળું કે વાળ પડેલું હેય.
ગાયનું, ભેંશનું, બકરીનું અને ગાડરીનું એ ૪ દુધને દુધવિષયમાં શાસ્ત્ર ગણ્યું છે, તેથી બાકી બીજા જનાવરેનું દુધ ખાવામાં દેષ છે. જલદી અભક્ષ્ય થઈ જાય છે તેવું દુધ રોગ ઉપજાવે છે. - ૨૦, ઘી ખેરું, કાલાતીત થયે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, કર્યો અભક્ષ્ય થાય. ઘીમાં કેટલાક દગાખોર લેકે ચરબીને તથા બટેટાં રતાળુ પ્રમુખ કંદને ભેગા કરે છે તેને અવશ્ય ઉપગ રાખવે પરીક્ષા વગર કેઈપણ માલ લેવે નહિ. વળી જે લેકે ઘી બનાવે છે તે ઘણખરા સાત આઠ દિવસ કે બે ચાર દિવસનું માખણ એકડું કરી બનાવે છે (તાવણુ મૂકે છે) તે અભક્ષ્ય ગણાય. તેને માટે જેને ઘેર ગાય ભેંશ હોય તે જ ખરે ઉપગ રાખી શકે છાશ (અપની)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org