________________
( ૫ )
નહિ‘કારણ તે દૂધના વર્ણાદિક પલટાયા તેથી તે દૂધજ અભ છે. કાઇવાર દૂધ ફાટી જાય છે તેપણ તેના વાર્દિક કથાથ અભક્ષ્ય માનવુ": કેટલાક વેચનારાએ વાશી દૂધના લેગ ક છે, કલકત્તા તરફ રાત્રે દૂધ મુખ ગરમ કરી તેમાંથી મલા કાઢી તેમાં સી’ગાપુરથી આવતા આરારુટ ( એક જાતના આટા ને ભેગ કરી સવારમાં તાજુ દૂધ કહી વેચે છે. પેાતાના તુષ્ટ સ્વાર્થને માટે અધુએ ! આ લેાકેા શું શું નથી કરતાં અર્થાત્ તે પ્રાયઃ દરેક વસ્તુમાં ફૂડકપટ કરે છે. તેના બારીકીથી તપાસ કરવા તથા અનતા ઉપચેગ રાખવા. બગડેલા વાશી દૂધનું દહિં, દૂધપાક, બાસુદી, મલાઇ, માવા વગેરે પદાર્થે પણ અભક્ષ્ય થાય. તે લાકો કે જે દૂધ દહિં પ્રમુખ પ્રત્રાહિ પા ના વેચવાવાળા છે તેઓ તે વસ્તુના વાસણું ઉઘાડાં અજયશાથી કેટલીક વખત રાખે છે, તેથી ઘેાડા વખત ઉપર કાઠિયા વાડમાં જુનાગઢ શહેરમાં એક દૂધના વેચનારાએ તેનુ દૂધ એક દિવસ જયાં જ્યાં આપ્યું ત્યાં ત્યાં જેએએ તે દૂધ વાપર્યું તે આને કલાકોના કલાકા સુધી ઝાડા, ઉલટી તથા અત્યંત બેચેની ભાગવવી પડી. જે તપાસ કરતાં માલૂમ પડયુ* કે તે દૂધમાં કોઈ જીવની લાળ પ્રમુખ ઝેરી પદાર્થ પડેલે હાવાથી તેઓને મિમારી ભાગવવી પડી. કાઇવાર સપ` પ્રમુખની લાળ ( વિષ) પડવાથી તે વપરાવાથી મૃત્યુ પામવા સભવ છે તેટલાજ માટે શાસ્ત્રકારે દશ જગ્યાએ ચંદરવા રાખવા કહ્યું છે, વળી એ મીનીટ પણ પાણી, લેાજન પ્રમુખના વાસણું ઉઘાડાં ન રાખવા વગેરે પ્રકારની ચહ્ના જે આ ગ્રંથમાં કહી છે તે શારીરિક તથ ધાર્મિક અને ભને માટે છે, જેથી અવશ્ય ઉપયાગ રાખવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org