________________
(૪૭) રાં હોય અને છાશ છાંટેલ હોય તેને સમજ પણ સવારને ભાત જે છાશ છાંટીને રાખ્યા હોય તે તેજ દિવસે વપરાય; સૂર્ય અસ્ત પછી તે કામ ન આવે. છાશ છાંટીને જે સાંજનો રાંપેલે ભાત રાખવે તેમાં પણ બહુ ઉપગ રાખવાને છે. તે ભાતના ( સૂર્ય અસ્ત પહેલાં ) દાણેદાણા છુટા કરી નાંખવાજ જોઈએ અને જો તેમ ન થાય તે તે વાશી થાય, માટે એક એક દાણા છુટા કરી નાંખવે તથા તેની ઉપર ચાર આંગલ તરતી છાશ જરૂર રાખવી જોઈએ; વળી તે છાશને કપાળમાં ચાંડલ કરે તે થાય તેવી અર્થાત પાણી બહુ ડું ને છાશ દહિ ઘણું હોય તેવી જોઈએ. તથા તે ભાત જ્યાંથી તૈયાર થયે હેય ત્યાંથી કાળ ‘ાઠ પ્રહરને ગણવે પણ છાશ છાંટે ત્યાંથી નહિ અને સૂર્ય અસ્ત પહેલાં જ તેની સઘળી ક્રિયા પૂર્વેક્ત કરી લેવી જોઈએ. ચોમાસામાં તે આ પ્રમાણે ભાત રાખજ યુક્ત નથી. બહેતર તે એજ છે કે આવી વસ્તુ પરથી મમતા ઉઠા વી કેમકે પ્રમાદવશાત આપણે પૂર્વોક્ત ઉપયોગ પ્રાયઃ રાખી શકતા નથી અને તેથી વાશી (ફક્ત રૂપાંતર થયું) 'નો દોષ લાગે છે માટે જોઈતુજ રાંધવું અને કદાચ તેમ છતાં વધે તે અનુકંપાદાન કરવું ઠીક છે. કેટલેક ઠેકાણે નાતમાં સાંજે ભાત, મગ પ્રમુખ રાંધેલી રસોઈ વધી પડી હોય તેને કહ્યું પ્રકૃતિને લીધે સદુપગ તે ન કરી શકે પરંતુ બીજે દિવસ તે વાશી * રસોઇ નવી સાથે ઉમેરી દઈ ખવરાવે છે તેથી ચલિત રસના ત્યાગીએ
ખાસ તથા બીજાઓએ પણ આવે ઠેકાણે જમવા જતાં અવશ્ય વિચાર કરે. શ્રાવકે આ પ્રમાણે વાશી ખવરાવવું તેજ શરમાવા જેવું છે; પિતાના અલ્પ નુકશાનને ખાતર અસંખ્ય છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org