________________
( 83 ))
ત્રીજે દિવસ ખાવામાં બાધક નથી. +ખસખસ ચુરમાના લાડુ તેમજ કેટલીક મિઠાઇમાં છાંટે છે તે વાપરવી યુક્ત નથી વિરતિવતે તા ખાસ ઉપયાગ રાખવા,
૧૬. રસાઇ—ઉન્હાળામાં સવારે રાંધેલ દાળ ભાત પ્રમુખ સાઈ સખ્ત તાપને લીધે સાંજે બેસ્વાદ ( ચલિત રસ ) થઈ જવા સભવ છે તેથી અભક્ષ્ય થાય. રેટલી રાટલા વિગેરે પશુ ઉપયાગથી રાખવા જોઇએ. એકદમ ગરમ ગરમ તેના વાસણમાં ભરી ન દેવા પણ થાડીવાર પછી ભરવા. વળી કલઈ વિનાના વાસણમાં હું છાશ પ્રમુખ ખાગ પદાર્થ રાખવાથી ( થેાડાજ વખતમાં ) તેમજ ખીજી રસાઇ દાળ શાક પ્રમુખ શખાથી કટાઈ જાય છે તેથી તે વસ્તુના વર્ણાદિક ફરવાથી ત ખાવા લાયક “નથી, જેથી પીતલ કે ત્રાંબાના કલઈ રહિત વાસણમાં તે વસ્તુ
આ જરાવાર પણ ન રાખવી. કેટલીક વખત થાડી કલઈ રહી હોય તેવા વાસણમાં રાંધવું કે રાંધેલી વસ્તુ કે દહિં છાશ માખવી તેથી પણ કટાઈ જાય છે, માટે અવાર નવાર કલઇ કરાવવાના ખાસ ઉપયાગ રાખવા, તેમાં પ્રમાદ કે લાભવૃત્તિ રાખવા જતાં તેનું પરિણામ વ્યાધિ વિગેરે અતિ ખરાબ થાય છે.
૧૭. એદન ( ભાત)—રાંધેલા ભાત છાશમાં રાખેલ ડાય તેના કાળ આઠ પહેાર સુધીના છે. તેટલા કાળ ભાત સાંજે + ખસખસ અભક્ષ્ય છે માટે કર્દાની દુકાનથી મીઠાઇ લેનારે તેના નિર્ણય કર્યા વિના વિશ્વાસ રાખવા નહિ.
* છાશમાં ખુડ જોઇએ, છાશ નવું પાણી ભેળવેલ નહિ. ત્રણ દિવસનું એદન ન લેવાતુ અતિચાર સૂત્રમાં કહેલ છે તે ક્રૂક્ત જાડી છાશથી રાંધેલ અનાજ સમજવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org