________________
( ૪) હાનિ થવા પામે વિગેરે કારણોથી કંદોઈની દુકાનની મિર કે સેવ, ગાંઠીયા, બુંદી વસાણું પ્રમુખ પ્રાયઃ અભણ હોય. ચોમાસામાં તે કંઈની મિઠાઇને અવશ્ય ત્યાગ કરી વેજ જોઈએ. - “ મિઠાઈનું કાળમાન”—કાર્તિક સુદ ૧૩ કે ૧૪ સુધીમાં જે મિઠાઈ બનાવી હોય તેને કાળ ૧૫ દિવસને - પશુ, કારણ કે તે મિઠાઈ ચેમાસાના કાળમાં બનાવી છે ફાગણ સુદ ૧૩ કે ૧૪ સુધીમાં જે મિઠાઈ બનાવી હોય તેને કાળ (૨૦) વિશ દિવસને ગણવે, જો કે તે મિઠાઇ શિયાળાના કાળમાં બનાવી છે પણ ગ્રીષ્મ ઋતુમાં વાપરવી છે તેથી તેને ઉન્ડાળ પ્રમાણે કાળ ગણ અને અશાડ સુદ ૧૩ કે ૧૪ સુધીમાં જે મિઠાઈ બનાવી હોય તેને કાળ ૧૫ પંદર દિવસને ગણવે, કારણે તે મિઠાઈ વર્ષાઋતુમાં વાપરવી છે. તેવી રીતે ઓ છે કાળ સમજ પણ વિશેષ નહિ. તેમ વર્તવાથી દેષ લાગે નહિ, વ્રત બહુ શુદ્ધ રહે. કેટલીક મીઠાઈ તે બીજે જ દિવસ કે બે ચાર દિવસમાં પણ વર્ણ ગંધ રસાદિ ફરી જવાથી અભય થાય છે તેથી દરેક ચીજ સારી રીતે જઈ તપાસી સુધી ખાતરી કરીને વાપરવી ઉચિત છે. પરદેશી મેંદાની કે પરદેશી પરસુદીના લેટની મીઠાઈ અભક્ષ્ય છે. જિનેશ્વર ભગવતે ઉપચોગ અને આણાએજ ધર્મ કહે છે માટે આવી અનેક બાબતમાં અતિ ઉપગ રાખ જરૂર છે કે જે આપણે ધર્મ ( Duty ) છે. બંધુઓ ! પ્રથમ તે ધર્મ માર્ગમાં પ્રવેશ કરતાં ઘણા બને તે કડવે ઔષધ સમાન લાગે, કે મહા પુન્યશાળી હલકમાં પ્રાણીઓને ધર્મ પ્રત્યે અત્યંત ઉત્સુકતા હોય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org