________________
(૪૩).
હોય અને નીવિયાતાની જેને છૂટ હોય તેને તે દિવસની કરેલી ગોળપાપી લેવાય નહિ, બીજે દિવસ લેવાય. કેમકે તેના તેજ દિવસે તેમાં વિગઈપણું મટે નહિ. તેપણ ઉત્કૃષ્ટથી સુખવિના કાળ મુજબ લેવામાં ઠીક છે કારણ કે કેટલીક વખત રસઇદ્રિયમાં લુબ્ધ થઈ જવાથી તેના વર્ણગંધાદિક પલટાયા હોય ને ખબર ન પડે તે તે વાપરવાથી દેષ લાગે; માટે ગેળપાપડીને કાળ જે પકવાન કાળ કહેલ છે તે મુજબ લે તે વધારે સારું છે. મિઠાઈ સારી ઉત્તમ પ્રકારની બનાવેલી વર્ષીકાળમાં ઉત્કૃષ્ટ પંદર દિવસ, ઉન્ડાળામાં વિશ દિવસ, તથા શિયાળામાં એક માસ સુધી ભય છે, પછી અભક્ષ્ય છે. કંદેઈની દુકાનની મિઠાઈ પ્રાયઃ તેવી ઉત્તમ ન હોય તેને કાળ એ છે જાણ. અને જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કરે તે કાળમન પહેલાં પણ અભય થાય, કદઈની દુકાનની મિઠાઈ વાપરવામાં અનેક કોષ છે તેથી ઘેર બનાવી-કરાવીને ખાવી ઉત્તમ છે. કારણ કે કંઈ જે પાણી વાપરે તે ગળેલ હોય કે નહિ, બીજું તે પાણી પીને એઠે પ્યાલો તે વાસણમાં બોળે એટલે અસંખ્ય સંમૂછિમ જીવ થાય; વળી જુને માલ (સુખડી) વધેલ હોય તેને ભૂકે પ્રમુખ નવી મિઠાઈ સાથે પણ મેળવે, લેટ વગેરે જુને માલ વાપરે, ચાળ્યા વગર પણ વાપરે, શત્રે આરંભ કરીને બનાવે, પરદેશી મેંદો પ્રમુખ અભક્ષ્ય ચીજ વાપરે, ઘી હલકું ને હું પણ વાપરે, લાકડાં લે "પ્રમુખ પુજે કે નહિ, ચૂલા ઉપર ચંદર કયાંથી હાય
એમ યત્ના વગર કરતા હોવાથી એકેદ્રિયથી માંડી ચારિ. દ્રિય અને અસંજ્ઞી-સંમઈિમ પદ્રિય સુધીના અનેક જીવોની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org