________________
( ૧ )
વેલ સેવ પાપઢ પ્રમુખ ચામાસુ અને ખીજા ( આવતા ) શિયાળા પર્યંત રાખી ખાય છે તે કેવળ અયુક્ત છે. ખરી રીતે તે અશાક સુદ ૧૫ પહેલાંજ તેવી ચીને વાપરી નાંખવી અને કાર્તિક શુદ્ર ૧૫ પછીજ અનાવવી ચેાગ્ય છે. સેવ પાપડ પ્રમુખ જે મજારમાં તૈયાર મળે છે તે વાપરવું યુક્ત નથી; ઉપયાગ પૂર્વક ઘેરજ બની શકે તેજ વાપરવુ જોઇએ. પાપડ વડી ચેામાસામાં અભક્ષ્ય છે એમ શ્રાદ્ધવિધિમાં કહેલ છે.
૮. દૂધપાક, ખાસુદી, ખીર, શીખંડ, દૂધ, દૂધની મલાઈ પ્રમુખ ખીજે દિવસ વાશી થાય તેથી અભક્ષ્ય છે તથા શત્ર અનાવેલુ પણ અભક્ષ્ય છે. રસસ્વાદની લેાલુપતાને લીધે આવી ચીજો ખીજે દિવસ રાખીને આરાગવી તે શરમ ભરેલુ છે, રહી'ની મલાઈને કાળ દર્હિ મુજબ જાણવા.
૯. કેરી-આદ્રા નક્ષત્ર બેસે ત્યારથી પાકેલ કેરીના રસ ચલિત થાય તેથી કેરી અભક્ષ્ય છે; ગંધાઇ ગયેલી, સડેલી, ઉતરી ગયેલી કાયમ અભક્ષ્ય છે. કેરી ચુસીને ખાવી તે કરતાં રસ કાઢીને જ ખાવા યુક્ત છે. કારણ ચુસવાથી તેના ગોટલા ચાં નાંખીએ ત્યાં આપણી લાળ અડી હાય તેથી અસખ્ય સમૂઈમ લાળીયા જીવ ઉત્પન્ન થાય, વળી કેરીમાં ત્રસ જીવ (ઈયળા) કદાચ નીકળે છે તેથી રસ કાઢ્યા હોય તે દેખાવાથી રસની જીવાતે પેટમાં નહિ જતાં તેની રક્ષા થાય. કેરીના રસ ઉન્હાળાની સખ્ત ગરમીને લીધે સવારના કાઢલે સાંજ સુધી સ્ડી શકવા થાડા સભવ, તેથી જ્યારે ઉપચાગ કરવા હોય ત્યારે રસ કાઢવેા અને ચાર છ કે આઠ ઘડી રાખવા હાય તા કા પાણીના વાસણમાં રસનુ વાસણું રાખવું અને જ્યાં ગરમી બ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org