________________
(yo)
જીભલડીને ચાલે નહિ તે અતિ ઉપયોગથી વર્તવાની આવશ્ય. *તા છે; નહિતર અનેક જીવાના વિનાશના કારણિક થઇ દુર્ગતિમાં જઇ કરેલ કર્મ ભાગવવાં પડે, માટે કાંતા રસ ઇન્દ્રિયની જયજ કરવા, નહિતર પ્રમાદ વઈ જયણાપૂર્વક વર્તવું જેથ અલ્પ દોષ થાય.
૭. સેવ, વડી, પાપડ, ખેરા, ક્રૂફ, અડદની સેવ, સાબેવડાં કે ખીચીયાં પાપડ પ્રમુખ શિયાળા ઉન્હાળામાં સૂર્યઉડ્ડય થાય ત્યારે તેના લાટ ખાંધી મનાવવું અને સૂર્ય અસ્ત પહેલાં અરાબર સુકાઈ જવું જોઈએ નહિતર વાશી થાય. ચૈામાસામાં આવી ચીને મનાવવી, રાખવી કે ખાવી યુક્ત નથી. કારણ કે, તેમાં ત્રસ જીવ, લીલપુગની ઉત્પત્તિ થવા પામે છે. કદાચ ચેમાસામાં પાપડ ( જે અશા સુદ ૧ થી ૧૫ સુધીમાં ખનાવેલા હોય તે) ખાવા માટે રાખવા હોય તો તેને તડકે અવાર નવાર દેવા. અને વારવાર પુજવાની તથા હેરવવા ફેરવવાની મહ સભાળ રાખવી; પણ આજે પ્રમાદને વશ થઇ પ્રાયઃ તે ઉપયોગ કદિ રાખતા નથી કે રાખવાના નહિ માટેજ ચામાસામાં નજ ખાવા ઉત્તમ છે. કેટલાક શિયાળા, ઉન્હાળામાં ખના
૧. સેવ ( પરદેશી મેંદાની અભક્ષ્ય ), પાપડ, અડદની કળીને લેઢ સૂર્યોદય પછીજ બાંધવા; વડી, કરફર, ખોચીયાં (સાળેવડમાં) જે ચાખાને લાટ રાંધીને કરે છે તે પણ સૂર્યોદયેજ કરવું; ખેરા પણુ જે ચણાને લાટ મશાલા પાણીમાં આથીને પાડે છે તે પણ સૂર્યોદયે આથી બનાવવા જોઇએ અન્યથા તે અભક્ષ્ય છે. વિરતિવાળાએ ખાસ આવી ચીજોને ઉપયાગ કરતાં અગાઉ તે કયાં, કેવી રીતે, બનાવેલ છે તે ભક્ષ્યાભક્ષ્યના વિચાર કર્યા પછીજ વાપરવું યુક્ત છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org