________________
( 32 )
જ્યાં સુધી વણુ, ગંધ, રસ, સ્પર્શ પલટાય નહિ ત્યાં સુધી ભક્ષ્ય અને પછી અભક્ષ્ય એમ સેનમશ્રા દકમાં છે પણ જેમ અચાણાને માટે જુક્તિથી રાખવાની તથા કેમ કાઢવું વગેરે સૂચનાઓ લખી છે તેમ મુરબ્બા માટે ઉપયાગ રાખવા. ચામા સામાં લીલ ફુગ થઇ ન જાય તેવી જગ્યાએ સભાળથી રાખવા. મુર્ખ્ખાની ચાસણી જે નરમ ડાય. તેા વેળાસર બગડી જાય. નરમ ચાસણીના મુરખ્ખામાં પંદર વીશ દિવસ પછી લીલ પુગ થઈ જાય છે માટે આવી ચીજો મનાવવા-રાખવામાં બહુ ઉપયાગ રાખવા. બીજોરાં, સફરજન, નારંગીના મુખ્ખાને લેખ નથી માટે ઉપયેાગ ધરીને વણુ ગધાર્દિકની તપાસ કરી લેવા થટીત છે. મુખ્મે અથાણુાં પ્રમુખ ઉઘાડું રહેવાથી બંગડી જવા સંભવ છે, અને મિઠાઈ, વસાણું ( સેવ ગાંઠીયા પ્રમુખ ) તદ્ન અધ રાખવાથી ખગડી જાય છે અને ચામાસામાં તે વા લાગવાથી પણ લીલપુગ થઈ જવાથી અભક્ષ્ય થાય છે માટે જે જે વસ્તુ જેમ ઉપયોગ પુક સારી રહી શકે તેમ કરવું; મહેતર છે કે જેમ અને તેમ રસ સ્વાદની ન્યુનતા કરી આવી વસ્તુઓને ત્યાગ થાય તે શ્રેષ્ઠ છે. અને જો કોઈ પણ રીતે
૧. ચાસણી ત્રણ તારી કરવાથી ઘટ રહેવાથી પછી આપ મૂકે એ ટલે ઢીલા ગેાળ જેવા મુરબ્બા થશે તે નહિ બગડે, પરંતુ જે આમળાંના તથા સફરજનના મુરબ્બા અથવા તેને રસા દવા સાથે લે છે તેમણે તે જીના હૈાય તે નહીં લેવા.
શરબત—દાઢમ ( અનાર) ને!, ગુલામને અને બીજો જે થાય તે પ્રવાહી હાવાથી ભલે પેકબંધ છતાં ખેળ અથાણા જેવા ગણવા જો એ કેમકે તેની ચાસણી કાચી હેાવાથી તેમાં પાણી ઘણું છે. સીરક્રમનેક લીલેત્રીને બનેલે આવે છે તે, ભેળ અથાણું છે.
www.jainelibrary.org
Jain Educationa International
For Personal and Private Use Only