________________
(૩૮).
તે ઉપગ રાખો. હે આવી મિઠાઈઓમાં પ્રથમ મર્થ અને પશ્ચાત કેટલી હિંસા થાય છે તથા કેવા દગા કરી તેને સહજ ખ્યાલ કરેજલેબી, હલ પ્રમુખ મિઠાઈ વગ શું આપણને બીજી ભણ્ય મિઠાઈ નથી મળતી કે આવી અભણ મિઠાઈને ઉપયોગ કરે? ધન્ય છે તેવા વીર રત્નને કે જે બહુ આરંભથી નિષ્પન્ન થતી એવી મિઠાઈને, રસ સ્વાદ વિમુખ થઈ સર્વથા ત્યાગ કરે છે. તે વાત યથાર્થ જ છે. એક રસ ઇન્દ્રિયના તુરછ સ્વાદ માટે અસંખ્ય જીની હા, થાય છતાં આપણે ભક્ષ્યાભર્યાની દરકાર રાખ્યા વિના આ આડા કાન કરી, અનાદિકાળની ટેવ મુજબ મુખ હલાવ્યાજ કરી છીએ; તે કેવું અફસોસજનક છે. અરે ! કયારે આપણા મુ બંધ રહેશે અને અણાહારી અનંત સુખમાં લય લીન થઈશું જે એક રસઇન્દ્રિય વશ ન થઈ તે બાકીની ચાર ઈન્દ્રએ ક વશ થવાની નથી તેથી પ્રબલ એવી રસ ઈન્દ્રિયને વશ ન થત તેને જય કરવા ઉજમાળ થવું. સુજ્ઞ બધુઓ ! જુઓ કે વી પ્રભુએ સાડાબાર વર્ષ મધ્યે ફક્ત ૩૪૯ દિવસ આહાર કર્યો બાકી સર્વથા તપ કર્યો. તેવા આત્મ શૂરાઓજ આત્માનું કલ્યાણ કરી સિદ્ધિમહેલ પામ્યા અને અત્યંત રસઈન્દ્રિયને વશ થા પુદ્ગલિક સુખમાં આનંદ માનતા એવા આપણે હજુ ચતુર્ગ માં ભ્રમણ કરીએ છીએ; તે પ્રત્યક્ષ જોઈએ છીએ, અનુભવી છીએ છતાં આ અનાદિની કુવાસના હે ચેતન ! કેમ મટાડતે નથી! હવે તે ચેત! ચેત ! જિનશાસન ફરી મળવું દુર્લભ છે તે આ દેહ વડે કાંઈક સાર્થક કર ! કર ! - દ. મુર –કેરીને મુરબ્બો શીત, ઉષ્ણ તથા વર્ષાઋતુમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org