________________
( ૩૭ )
મડદના કુકડા કલ્પી મારીને માંસરૂપે કલ્પી તેનું ભક્ષણ કર્યું તેથી પરાઉપર તિર્યંચના ભવામાં કેવા છેદન ભેદનાદિ થયાં, માટે તે વશ્ય વર્જવું. ધર્મી માતાપિતાએ આ બાબત અવશ્ય લક્ષ્યમાં ાખી પેાતાનાં બાળકાને તેની સમજ આપવી.
જ
૪. અમ્રતી—અમ્રુતી કે જે કલકત્તા તરફ ખનાવે છે તેના દેખાવ લગભગ જલેબીના જેવાજ જાય છે પણ અમ્રુતી મનાવવામાં આથા કરવા પડતા નથી તેથી તે વસ્તુએ દિવસના ઉપયોગ પૂર્વક બનાવી હાય તા તે દિવસ વાપરવામાં આાધક જાતા નથી, ખીજે દિવસે તે અભક્ષ્ય થાય છે. માટે તેના નિણૅય કરીનેજ લેવી.
**
૫. માવા—દૂધના માવા જે દિવસે કર્યા હાય, તેજ દિવસ ભક્ષ્ય છે; રાત્રીએ અભક્ષ્ય થાય છે પણ જો તે માવાને ઘીમાં તળીને સાંતળી રાખ્યા હાય તેા રાત્રી રહી શકે. તેથી પેડા, મરી, જાંબુ, ઘારીપુરી, મેાહનથાળ વિગેરે મિઠાઇ કે જેમાં માવે। આવે છે તે માવાની મિઠાઈ તુરત મનાવવી જોઇએ અને ચાર પાંચ દિવસમાં તેની મિઠાઇ પ્રમુખ વાપરી નાંખવી જોઈએ; તે ઉપરાંત રાખવાથી ખાટે થઈ જવા તથા લીલ ફુલ પણ થઈ જવા સંભવ છે અને તે મુજબ કેટલાક વેપારીઓના માથા ઉપર લીલ પુગ થયેલી જોવામાં આવે છે, તેવા માાની
મિઠાઈ અભક્ષ્ય છે. વળી માવા કાચા રહ્યા હાય એટલે તેની દર દૂધના પ્રવાહી ભાગ ભાગ રહ્યા હાય, તેવા માવાની મિઠાઇ તેજ દિવસે મનાવવી જોઇએ. અને મીઠા માવા જે ઢીલેા વેચાય છે તે વાશી થયે ન લેવા. કેટલાક દગાખાર માવાની સાથે બટેટાં, રતાળુ પ્રમુખ કદ ખાફી તેનું મિશ્રણ કરે છે માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org