________________
_
(૩૪) સડેલ તથા હલકે દાણે બરોબર જોયા તપાસ્યા વગરને પણ દળવા બાપે, તેને તો વ્યાપાર કરે છે એટલે પ્રાય: વેઠળ કરે; જેથી સ્વઘેર સારે માલ મંગાવી, જેઈ તપાસી જયણ ૫ ર્વિક દળ કે દળાવ બને સારા આંક વતી ચાળીને વાપરે. ઘઉ પ્રમુખમાં કેટલીક વખત બહુ ઝીણું સાર હેય છે તે તેમાં ધનેડા પ્રમુખ જીવની ઉત્પત્તિ થાય છે, તે જ બહુ ઝીણ હેવાથી એકાએક નીકળી શકતા નથી પણ જ્યારે મેટા થાય છે ત્યારે તે દાણામાંથી નીકળી શકે છે તેથી તેવા દાણાએ વિણને ઉપગ પૂર્વક સારી ૨જગ્યાએ મૂકી દેવા; પણ કેટલા તેને સહેજ છિદ્રો સમજી જેમને તેમ દળવા પણ આપી દીસે છે તે ખેદજનક છે. તુછ સ્વાર્થની ખાતર તેવી વર્તણુક અથવા પ્રમાદ મહા અનર્થકારી થાય છે, આતે કેઈ કેઈ દાણા તેવા હોય છે પણ કેટલીક વખત સામટે દાણે ભરે છે તે છતા ફેરફાર આદિ કારણથી તદ્દન સી જાય છે તે તેવા દાણા ગયા તેટલા પ્રમાણમાં હોય તો પણ કિંચિત ન વાપરવા. મુખ્યતા તે જેમ જોઈએ તેમ મણ બે મણ કે પાંચ મણ પરીક્ષા કરી સારો માલ લે યુક્ત છે; પણ કદાચ તેમ ન બને તે તેને ઉપગ પૂર્વક રાખમાં ભારવા, પારો દે તથા અવાર નવાર જેવા તપાસવાને ઉપયોગ કરે જોઈએ; તેમાં પણ ચોમાસા માં ખાસ કરી દરેક વસ્તુઓમાં જોત્પત્તિ થવાને સંભા હેવાથી અતિ સંભાળ રાખવી; આ વગેરે કાર્યોમાં સ્ત્રીઓએ વિ. વેક તથા ચતુરાઈ પર્વક પિતાની ફરજ સમજી ઉપગ કરવા
૧ જીવની સારી રીતે રક્ષા થઈ શકે તેવાં સાધન. ૨ જ્યાં પાંજરા પિળ ન હોય ત્યાં પણ છવાતની રક્ષા માટે એરડા અવશ્ય જોઇએ
વાર
પળ ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org