________________
ચલિતરસ આશ્રયી સૂચનાઓ.
૧. આટ–ચાળ્યા વગરને લોટ દન્યા ( પીસ્યા) પછી કેટલાક દિવસ મિશ્ર ( કાંઈક સચિત્ત ને કાંઈક અચિત્ત ) રહે છે પછી અચિત્ત થાય છે. શ્રાવણ, ભાદ્રવામાં આ દળ્યા પછી વગર ચાળેલા પાંચ દિવસ મિશ્ર રહે; આસે, કાતિકમાં ચાર દિવસ માગશર, પિસમાં ત્રણ દિવસ માડ, ફાગણમાં પાંચ પહેર; ચૈત્ર વશાખમાં ચાર પહેર; અને જેઠ, અષાડમાં ત્રણ પહેર મિશ્ર રહે, પછી અચિત્ત થાય. અને જે દિવસે જે હોય તે જ દિવસે ચાન્ય હોય તે બધી ઋતુમાં તેજ દિવસે અચિત્ત છે, અને એ ઘડી પછી કારણ પડ મુનિ મહારાજ પણ વહેરી શકે. સિદ્ધાંતમાં આટાને કાળ જેવામાં આવતું નથી પણ અચિત્ત થયેલા લોટમાં પણ ખોરાશ થયેથી અથવા વર્ણ, ગંધ, રસ પલટાય એટલે અભય છે; તથા જીવની ઉત્પત્તિ જોવામાં આવે તે તે લોટ ચાળીને ન ખવાય અર્થત તે અભક્ષ્ય થયોજ માન. માસાની ઋતુમાં આટે દરરોજ બે વખત, તથા શિયાળા ઉન્હાળામાં એક વખત ચાળ, કારણ ન ચાળવાથી તેમાં જાળાં બાઝી જાય છે અને તે તુરત બગડે અભક્ષ્ય થાય; તથા દરેક વખત વાપરતાં પહેલાં અવશ્ય ચાળ; જેથી જીવની યત્ના સચવાય. બાજરાનો લેટ ઘઉચણાના લેટ કરતાં બહુ વહેલે રે થઈ જાય તેથી ઉપગ રાખ. બને ત્યાં સુધી કારણ વગર સામટે હળવે દળાવ જ નહિ; આટે તૈયાર બજારમાંથી લે નહિ કારણ કે વેપારીને ત્યાં ઘણા દિવસો જુને માલ હોય,
૧ જુઓ યાંત્રિક પાસુદી, ર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org