________________
( ૩૨ )
તે તે ચીજના સ્વાદ ગધ રગ સ્પર્શે બદલાઈ જતાં “ચલિ રસ ” થવાથી અભક્ષ્ય છે. મિઠાઈ વર્ષાકાળમાં સારી ઉત્ત પ્રકારની અનાવી હોય તે ઉત્કૃષ્ટ પ`દર દિવસ, ઉન્હાળામ વીશ દિવસ, શિયાળામાં એક માસ સુધી ભક્ષ્ય છે અને અના વવામાં કચાશ રહેવાથી જો તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ક તા કાળ પરિમાણુ પહેલાં પણ એટલે આજની બનાવેલી મિ ઢાંઈ ભાજેજ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ફરવાથી અભક્ષ્ય છે શાસ્ત્રમાં એટલે કાળ કહ્યા છે તે વિત્યા પછી તે ચીજને ચલિત રસ થાય છે ત્યારે અસખ્ય એઈંદ્રિય જીવ તેમાં ઉપજે છે તેથી શ્રાવકે રાત્રે તલમાત્ર પણ અન્ન કે એઠવાડ રાખવા નહિ. જે વિવેકી ાતે ભાણામાં પીરસેલુ કાંઇ એંઠું ન છાંડે તથા થાળી વાટકો ધાઇને પીએ છે તેઓને નિમિત્તે સમુદ્રિ મ પંચેન્દ્રિય મનુષ્ય અસખ્ય ઉપજતા અટકે છે; તેથી આંબિલ તપના જેવા લાભ મળે છે માટે જમણવાર કરીને ઠામ કે એઠવાડ રાતવાશી નજ રાખવા. દિવસે એઠું પણ એ ઘડી પહેલાં પરઢવી દેવું અને જો જનાવરના ઉપયેાગમાં આવી જાય તે તે વધારે સારૂં. લાપશી, શીરે પ્રમુખ સૂર્ય અસ્ત પહેલાં જે સારી રીતે ઘીમાં દાણે દાણા છુટા થાય તેવું શેકી નાંખ્યુ હોય અથવા રા ટલી રોટલા ખાખરા ખ'ગડી જેવા આકરા શેકી નાંખ્યા હાય તે તે વાશી ન થાય. રાત્રે રાંધેલું પણ ખાવું યુક્ત નથી. સવારે સૂર્યના કિરણ ફૂટત્યા પછી કે જ્યાંથી જીવન યત્ના પાળી શકાય ત્યાંથી ચુલાના આરભ રાખી ને સાંજે સૂર્ય અસ્ત થયે એલવી નાંખવા જોઇએ તેજ શ્રાવકના દયાળુ આચાર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org