________________
मांडवोबंदर शाकगलो.-मुंबइ. १९ શ્રીને મીઠે વચને કરી, રીઝવી, પોતાના કર્તવ્યની સર્વ વાત કહી, અને કહ્યું કે, તમે મંત્રીને સમજાવે તે મારા લેકની સ્તુતિ કરે; જેથી રાજા મને દાન આપે અને તેથી હાર નિવાહ થાય. પછી શ્રીએ દયા લાવીને મંત્રીને કહ્યું કે, યથાર્થ વખાણ કરવાથી સમ્યક્તવમાં દૂષણ લાગતું નથી, માટે વરરૂચિના ગ્લૅકેની પ્રશંસા કરો. કે જેથી ગરીબ બ્રાહ્મણ સુખી થાય.
પછી સ્ત્રીના કહેવાથી બીજા દિવસે મંત્રીએ કલેકેની પ્રશંસા કરી, તેથી રાજાએ પ્રસન્ન થઈ તે વરરૂચિ વિપ્રને ૧૦૮ સુવર્ણ મહેરે આપી.એમ પ્રતિદિન એકસોને આઠ ગ્લૅકેનવા કરી રાજાની ગુણસ્તુતિ કરે, અને રાજા એકસેને આઠ સુવર્ણપહેરે આપે. અતુ. ક્રમે તે વિપ્ર ધનાઢય થવાથી યજ્ઞાદિક હિંસાકર્મ કરવા લાગે, ત્યારે મંત્રીએ વિચાર્યું કે, આવી રીતે હંમેશ દેવાથી રાજાને ભંડાર ખાલી થશે, વળી ધન પણ હિંસામાર્ગે જશે, માટે કોઈ ઉપાય કરી રાજાને દાન દેતાં અટકાવું. એમ વિચારી રાજાને કહ્યું કે, વરરૂચિ જુનાં કાવ્યું વેરીને લાવે છે, તેની ખાત્રી કે તે કલેકે મારી સાત પુત્રીઓને પણ આવડે છે. એમ સાંભળી રાજાએ કહ્યું કે, તમારી પુત્રીઓને અને બોલાવી તેમની પાસે કહેવરાવે. પછી મંત્રીએ ઘરે આવી સઘળી વાત પુત્રીઓને કહી. બીજે દિવસે પ્રભાતે રાજા સભા ભરીને બેઠે, ને સભામાં પડદો બંધાવી માંહે સાતે કુમારીઓને બેસાડી. તેવામાં તે વરરૂચિ આવ્યું અને ૧૦૮ કલેકે નવા છે એમ કહી રાજાને સંભળાવી ગયે. ત્યારપછી તરતજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org