________________
( ૧૮ )
હાલ ગોરસ ઘણેખરે ઠેકાણે બરોબર ઉકાળવાની પ્રવૃત્તિ જેવામાં આવતી નથી તેથી વિરતિવતે તે ચેકસ ખાત્રી વગર બહેતર છે કે તેવી વસ્તુ વાપરવી નહિ કે તેવા ઠેકાણે જમવા જવું પણ નહિ. આશા છે કે વિરતિવતે તથા અન્ય શ્રાવક શ્રાવિકાઓ હવેથી ગેરસ પૂર્વોક્ત રીતે ગરમ કરવા કરાવવાની ખાસ સંભાળ રાખી તે મુજબ વર્તવા ઉદ્યમ કરશે! દ્વિદલ સાથે કાચું ગેરસ મળવાથી બેઇદ્રિય જીવ તરતજ ઉ. ૫ન્ન થાય છે તે આગમગમ્ય છે તેનું વિવેચન આગળ “માખણ” ના સંબંધમાં થઈ ગયું છે માટે શંકા કરવી નહી; અને આ અભક્ષ્ય તજવા અવશ્ય ખપ કરે પણ “બીજાને ત્યાં જમવા જતાં વિદલની જયણા અને સ્વઘેર ઉપગ રાખું” એ નિયમે કાયર પુરૂષે માટે છે. અભક્ષ્ય વસ્તુઓ કઈ પણ ઠેકાણે જમવા જતાં ખાવાને કદિ આગાર હોયજ નહિ. “આ તે લડુ બી ખાના ને મુક્તિ બી જાન ” તેની જેવું થયું. પણ બંધુઓ અને બહેને! એમ મુક્તિ કદિ હાથ આવવાની નથી. એ તે જ્યારે આત્મ વીર્ય ફેરવશું ત્યારેજ મુક્તિ મળવાની; પણ ભાઈબાપાને સંબંધ પુગલ સાથે રાખશું ત્યાં સુધી તે ચતુર્ગતિના ચિટામાંથી નીકળવું તદ્દન અશક્ય છે; તે પુગલને તે સડન, પડન, વિધ્વંસ થવાને સ્વભાવજ છે તેથી પુગલ પરથી મમત્વ ભાવ ઉઠા હે વિરપુત્રો! હવે તે મેહરૂપી નિસે ઉતારે, પ્રમાદ દુર કરી જાગ્રત થાઓ અને આ મનુષ્ય જન્મનું સાર્થક કરે! આજ કરશું કાલ કરશું એમ વિચાર કરતાં કરતાં યમરાજના સપાટામાં ઓચિન્તા જેમ “આઈ અચાનક કાલ તે પચી, ગહેશે જયું નાહર બકરીરી” ની માફક ફસાઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org