________________
( ૨૦ )
મહારાજ વિરચિત સદેહ દાલાવલીમાં આ પ્રમાણે ગાથા છે; “ ઉષ્કાલિય’મિ તકે વિઠ્ઠલખેવે વિ નસ્થિ તદાસા. ” ઇત્યાદિ પૂર્વોક્ત ગાથાના અર્થ વાચનાચાર્યે પ્રાધચંદ્ર વિરચિત વિધિરત્નકરડિકા નામા નાની ટીકામાં આવી રીતે કર્યેા છે.
" उत्कालिते ऽग्निना Sत्युष्णीकृते तक्रे गोरसे उपलक्षणादध्यादौ च द्विदलं - मुद्रादिस्तस्य क्षेपो द्विदलक्षेपस्तस्मिन्नपि सति किं पुन: द्विदल भक्षणानंतरं प्रलेहादिपाने इत्यपेरर्थः नास्ति तदोषो द्विदलदोषो जीवविराधनारूपः ।
11
ઇત્યાદિ—એ પાઠમાં પણ સાફ લખેલ છે કે “ અગ્નિવર્ડ અતિ ઉષ્ણુ ગારસ છાશ ઉપલક્ષણથી દહીં આદિ શબ્દે દુધમાં દ્વિદલ પડવાથી વિશ્વલના જે દ્વેષ છે તે લાગતા નથી.” માટે ઉપરના પાર્ક મુજબ તે અતિ ગરમ થાય તેા પછી વિઠ્ઠલના દોષ ન લાગે; આજકાલ ઘણા લાકો પેાતાની અક્કલમાં જેમ આવે તેમ વર્તે છે પણ તે અયુક્ત છે. તેથી પૂર્વેક્ત વિધી અનુસાર ઉકાળ્યા પછીજ ચણાના લોટ, મેથી પ્રમુખ દ્વિદલ મેળવાય તા દોષ ન લાગે, ખાટાં ઢાકળાંના જે આથા કરે છે તે પણ ઉપર મુજબ છાશ ગરમ કરવી જોઇએ. સ્વજનકુટુંબ, અન્ય દશ્છનીય નાત જમણવાર વિગેરે ઠેકાણે જમવા જતાં વિદલ માટે તીવ્ર ઉપયોગ રાખવા જોઇએ. નહિતર સહુસા દોષ લાગી જાય; વળી કઢી રાયતું પ્રમુખ બનાવેલ હાય તે ગેરસ ગરમ કર્યા પછી વિઠ્ઠલ નાંખ્યુ હશે કે કેમ તેવી શકાને પ્રથમથીજ પૂછી દૂર કરી લક્ષ્યાભક્ષ્યના વિચાર કરીને ઉપયોગ કરવા. કદાચ ગારસ ગરમ ન કર્યું હોય તેથી વિરતિ તે તે સ્વઘેર પણ અવશ્ય ઉપયાગ કર્યા પછી ખાવુ ઉચિત છે, વળી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org