________________
( ૨૪ )
નહિ; વળી પાણીવાળા હાથ કારા કર્યા પછીજ કાઢવું, નહિતર તેમાં પાણીનુ' ફક્ત એકજ ટીપુ પડવાથી જીવાત્પત્તિ થાય, માટે આ મામતે ખાસ ઉપયોગ રાખવા. ૪) અથાણાની ખરી ઉપર કીડી, મકાડા પ્રમુખ જીવ ન ચડે તેવા સ્થાનકે રાખવું. તથા ચેામાસામાં હવા ન લાગે તેવી જગ્ય એ રાખવું, કેટલાક અથાણાં મુરમા પ્રમુખ અધારામાં રાખે છે અને તેના રસ પ્રમુખ પડવાથી ને સાફ્ ન થવાથી તે જગ્યાએ ચીકાશવાળી ને ગઢી થવાથી ત્યાં મચ્છરાદિ જીવા થાય છે; અને અધારાને લીધે કાઢતાં કરતાં તે બિચારા જીવેા તે ખરણીઓમાં પડવાથી કાળવશ થાય છે, પછી પેટમાં પણ આવે; તે જ્યાં સારૂં અજવાળું પડી શકતું હોય ત્યાં તથા સારી જગ્યાએ રાખવું. (૫) સૂકવતી વેળાએ જેવું તેવું સૂકવ્યુ હાય તે તે અથાણાં ત્રણ દિવસથી વધારે ઉપચાગમાં ન લેવાય માટે ઉપર કહ્યા મુજબ સૂકવવુ... જોઈએ; તથા અથાણાં કરતી વખતે પાછીના કિચિત્ સ્પર્શ માત્ર પણ થવા ન ોઇએ.
(૬) વળી આ અથાણાએ વરસ કે તેથી વધારે મુદત પણ રાખી મૂકાય છે પણ તેમ ન કરતાં જેમ બને તેમ થાડા વખતમાં જ વાપરી નાંખવા જોઈએ.
ઉપર લખેલ સૂચના અનુસાર અથાણું કરી વપરાતું હોય તાપણ દોષ લાગે કે નહિ તે પણ કેવનીગમ્ય. પણ આજ આપણે પ્રથમ તે રસઇ દ્રિયના લાલચુ તે મુજબ સૂકવીએજ નહિ કારણ પછી તેમાંથી સ્વાદની લહેજત મળવી મુશ્કેલ અને ઉપરની સૂચના મુજઅકરવા-વાવાળા ભાગ્યે કાઈ વિરલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org