________________
( ૩ )
ળીયા નાંખેલ હાય તા તેજ દિવસ વપરાય. વળી જે અથાણામાં મેથી નાંખી ડાય તે કાચાં ગારસ સાથે ખવાય નહિ. કેરી, ગુદાં, ખારેક, મરચાં પ્રમુખનુ સુકવેલુ અથાણુ' મનાવે છે તે પશુ તડકા ખરાબર ન દેવાયા હાય અને લીલાશ રહેવાથી વાળ્યુ નળી શકતું હાય તે તેવું અથાણુ પણ ત્રણ દિવસ ઉપરાંત અભક્ષ્ય થાય. ત્રણ તડકા દેવા, તેવું કાંઇ નથી પણ જ્યાં સુધી મગડી જેવું સુકાય ત્યાં સુધી પાંચ સાત કેવધારે દિવસ પણ તડકા દેવા જોઇએ. તે મુખ સુકન્યા ખાદ રાઈ, ગાળ, ચડાવે અને તેલબુટ હોય તે તેવું અથાણું વણુ-ગધ-રસસ્પર્શ કરે નહિ ત્યાં સુધી ભક્ષ્ય સભવે છે; પણ તેલ આછું હાય તે વેળાસર બગડી અભક્ષ્ય થાય. હવે આ પ્રમાણે ઉપચોગ પૂર્વક કરેલાં અથાણાં માટે પછી પણ બહુ ઉપયોગ તથા કાળજી રાખવી જોઇએ.
(૧) અથાણાની બરણીઓ મુખ ગરમ પાણીથી સાફ કરી લુહીને કારી કર્યા બાદ ભરવું જોઇએ.
(૨) તે ખરણી ઉપર સખ્ત ઢાંકણું મૂકી કપડાથી મજ્બુત માંથવું; તેમાં હવાને પ્રવેશ ન થવા જોઇએ નહિતર ચામાસામાં હવા લાગવાથી લીલપુગ થવાથી અભક્ષ્ય થાય. (૩) અથાણુ” નેકર ચાકર કે ખાળખચ્ચાં પાસે કઢાવવું નહિ, પણ ઘરના ઉપયાગવત માણસે જાતે હાથ સ્વચ્છ કરીને કારા કર્યા બાદ ચમચાવતી અગર ખીજા કોઇ સાધનવડે કાઢવું પણ બનતાં સુધી હાથ ભેળી (નાંખી ) ને કાઢવું ૧ અથાણામાં તે ચીજ ઉપર ( ડુખતી રહે તેવું ) તેલ કે સરસીયું નાંખેલ હાય તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org