________________
( રર ) કરે છે જેમકે આંબવેલી, પાલ, લીંબુ, કેરી, ગુદા, કેરડાં–ક મદાં, કાકી, ડાળાં, ગુવાર, લીલાં મરી, ચીભડાં મરચાં પ્રમુખ અથાણું ત્રણ દિવસ ઉપરાંત અભક્ષ્ય છે. એ સર્વ અથાણુ તુ અને ત્રસ જીવની ખાણ છે. કંદમૂળ (આદુ, હળદર, ગરમર ગાજર, કુંવાર અને મેથ ) કે જે અનંતકાય છે તે વસ્તુ તથા પંચુંબર, બહુબીજ અને બીલાં બીલી લીલે વાંસ જેવી પ્રથમથી અભક્ષ્યરૂપે ગણાતી ચીજોનું અથાણું પણ નજ કરાય. એ દિવસ તેમાં નિશ્ચય બે ઇંદ્રિય જીવ ઉપજે અને એઠે હાથે સ્પર્શ કરે તે પદ્રિય સમૂછિમ જીવે ઉપજે, લીલાં તીખાં (મરી) જે મલબારથી મીઠાનાં પાણીમાં આથીને અહિં આવે છે તે બળ અથાણું જ છે તેથી તે અવશ્ય વર્જવાં. તેને અહીં આવે વતાં ઘણા દિવસ લાગે તેથી તે બેળ અથાણું જ હોય છે.
અન્ય દર્શનીના શાસ્ત્રમાં પણ બેળ અથાણું નરકદ્વાર તુલ્ય ગયું છે તે માટે તેને સર્વથા ત્યાગ કરવો જોઈએ, જે ફળમાં ખટાશ છે તે અથવા તેવી વસ્તુમાં ભેળવેલું હોય તે અથાણું ત્રણ દિવસ ઉપરાંત અભક્ષ્ય પણ જે કેરી, લીબુ પ્રમુખની સાથે નહિં ભેળવેલું, જેમકે ગુવાર, ગુદા, ડાળાં, ચીભડાં, મરચાં પ્રમુખનું અથાણું કે જેમાં ખટાઈ નથી તે તે એક રાત્રી વીત્યે એટલે બીજે જ દિવસ અભય થાય. કેરી કે લીબુની સાથે આચ્યું હોય તે ત્રણ દિવસ ખાવામાં બાધક નથી. પણ જે તેમાં શેકેલી મેથી નાંખી હોય તે બીજે જ દિવસ વાશી થવાથી અભક્ષ્ય છે કારણ કે મેથી ધાન્ય છે તેથી મેથી કે આટે દાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org