________________
( ૨૧ )
ના ખરા હિત અર્થે રાત્રિ ભાજનના દોષ સમજાવી તેઓને પણ ધારવા; વળી જેઓ પાતેજ રાત્રિના આહાર, અથવા તે દૂધ ા, કાી, કાવા પ્રમુખ લેવાના ભાગી હોય, તેએ જ્યારે ઉત્તમ ામગ્રી પામે છતે સ્વવશે મનને દઢ કરી સકામનિર્જરા કરતા થી તા જે વખત તેના કપાક સમાન ફળેા જેવાં કે-નારમાં સીસાના ધગધગતા રસા પીવાનાં, તિર્યંચમાં ભુખ, તૃષા| વેદના તથા પરવશે ચાબુક પરોણા વગેરેના માર પડે તે હન કરવાનાં ઉદયમાં આવશે ત્યારે પશ્ચાત્તાપ થશે કે કે !! ઇતિ ખેદે એ પૂર્વે બહુ અનાચાર સેન્ચેા ! માટે હું ભયા ! હજુ ચેતા ને રાત્રિèાજનથી વિરમે કે જેથી શિવસમ્મુકે વેગે સપાદન થાય.
૧૫ બહુબીજ-જે ફ્લામાં બીજે બીજને અંતર હાય નહિ મર્થાત્ ખીજે બીજ અડેલાં હૈાય એવી રીતે જે લાદિકમાં બીજ ડેલાં હાય, જેમાં ગર્ભ ચા ને ખીજ ઘણાં હાય, જેના જુદા છુદા ખાનાં (સ્થાન ) ખીજ રહેવાનાં નથી તે બહુબીજ જાણુાં. કાઠીબડા, ટીખરૂ, કરમદાં (બીજ થયા અગાઉ અનંતકાય), ીંગણા, ખસખસ, રાજગરા, પ'પાટા, પટાલ પ્રમુખમાં જેટલાં પ્રીજ છે તેટલા તેમાં પર્યાપ્ત જીવ છે, તેથી ત્યાગ કરવા; જેથી માવામાં ઘેાડુ આવે છે અને જીવ હિંસા ઘણીજ થાય છે માટે હુબીજવાળી ચીજોના સર્વથા ત્યાગ કરવા શ્રેષ્ઠ છે. બહુબીજ ફૂલ ખાવાથી પિત્ત પ્રમુખ રોગનાં કારણ થાય છે તથા જિનમાણા વિરૂદ્ધ છે. દાડમ તથા ટીંડારાં અભક્ષ્ય નથી.
૧૬ સધાણા શબ્દે મેળ અથાણુ. તે અનેક વનસ્પતિઓનુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org