________________
( ૧૯ )
જેવુ અને દિવસ છતાં પણ અંધારામાં સાંકડા વાસણમાં જમવુ' તે પણ તેવુંજ દોષિત છે. દિવસે બનાવેલું ભાજન રાત્રિએ ખાવું, રાત્રિએ બનાવેલુ રાત્રિએ ખાવુ, રાત્રિએ અનાવેલુ દિવસે ખાવુ' એ ત્રણે ભાંગા અશુદ્ધ છે. ફક્ત દિવસે ચત્ના પૂર્વક બનાવેલું ભાજન દિવસે ખાવું તેજ શુદ્ધ છે. મુમ્યતાએ સૂયાસ્ત પહેલાં તથા સૂર્યેાય પછીની એ ઘડી સુધી પણ આહાર વવા. તથા લગભગ વેળા એટલે સૂય છતાં પણ અત્યંત સૂ અસ્તામણુની નજીક આવી જાય, જેમ કે સૂર્ય કાંઇક જણાય અને કાંઈક નહિ એમ ભ્રમ પડતી વખતે પણ ભાજન અવશ્ય વવું. સપૂર્ણ સૂર્ય છતાં ચૈાવિહારના નિયમવાળા વિરતિવત ભાગ્યશાળીએ દેવઢ સૂર્ય અસ્ત થયા પહેલાં પાંચ દશ મિનિટે વાપરી લેવુ' જોઇએ; તિવિહાર, દુવિહારના પણ નિયમ લેનારે તે મુજબ ભેજન કરી લેવુ જોઇએ, અન્યથા સહુસા દોષ લાગી જવા સભવ છે. એક માસ પર્યંત દરરાજ ચાવિહાર કરનાર ભવ્યને પદ્મર ઉપવાસનું' ફળ શાસ્ત્રકારે કહ્યું છે ને અનુક્રમે તે મેાક્ષવધુને વરે
આયુર્વેદમાં હૃદય અને નાભી કમળનું મીંચાઇ જવું રાત્રે હોય તેથી તેમાં કાઇ ( ચાર પ્રકારે ) આહાર ન કરવા એમ કહેલું છે.
ચેગશાસ્ત્ર સાંઝે તથા સવારે એ બે ઘડી સૂર્ય છતાં પણ રાત્ર તરીકે ખાન પાન તજવાનું મહા પુન્ય થવું કહેલ છે.
૧ રાત્રે જમવા સાથે જો પાણી ભરેલી થાળી તેમાં જેટલા જંતુ પહેલા જીએ-જાણા તેટલાનું જાણી વર્જવું.
Jain Educationa International
For Personal and Private Use Only
જોડે મૂકશા તા માંસાહાર કર્યું
www.jainelibrary.org