________________
(૧૮) કાંટા તથા કાષ્ટના ટુકડા, વડાં વગેરે કે તેના સદ્દશ રૂપવાળા શાક ભાજીમાં વીંછી આવી જાય તે તાળવું વધે અને વાળ આવે તે ગળામાં અતિ પીડા કરે ઈત્યાદિક રાત્રિભોજનના દેષ છે. ઉત્તમ પશુ પંખી પણ રાત્રિ ભોજન કરતા નથી માટે રાત્રિ ભોજન "વ
' ૧ પુરાણ આદિ હિંદુ શાસ્ત્રોમાં પણ રાત્રીજનનું મહાપા કહેલું છે અને એ જ કારણથી સૂર્ય છતાં એક વખત ભોજન કરવાનું ફરમાન કરેલું છે.
શ્રી નિશીથ સૂત્રની ચુર્ણિમાં પણ કહેવું છે કે તે ગળીને અવયવ રાત્રિએ જમવામાં આવે તે જરૂર પેટમાં ગરોળી જેવા જીવા ઉપજે અને સાદિ લાળ પડેલ હોય તો મોત નીપજાવે છે. ઉંદર વગેરેને લીંડી કે મૂત્રથી મહા વ્યાધિ થાય છે, તેમજ વ્યંતર પણ છળે છે.
તેજ નિશીથ સૂત્રની ભાષ્યમાં લેખ છે કે, જે રાત્રે ફાસુ ચીન ( તૈયાર લાડુ પેંડા ખજુર કક્ષાદિ ) ખાય તે પણ તેનાથી દી; ચંદ્રનું પ્રકાશ છતાં કુંથું તથા પંચવાણું ( તે તે ચીજને રંગે ) લી પુગી પ્રમુખની વિરાધના થાય માટે અનાવરણીય છે. મૂળ વતને વિરાધક થાય.
સ્કંદ પુરાણમાં રાત્રે પાણીને લેહી જેવું તથા અનાજને માંસની કવળ જેવું કીધેલું છે.
રૂદ્ર કપાળ મેચન સ્તોત્રમાં રાત્રે ન ખાય તેને તીર્થ યાત્રા ફળ કહેલું છે. તથા દાન, સ્નાન, શ્રાદ્ધ, પૂજા, આહુતિ અને ભોજ એટલા વાનાની રાત્રે મનાઈજ કરી છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org