________________
(૧૭) માખી વમન કરાવે, મક: કુષ્ઠ રોગ કરે, અરુરી પ્રમુખ વતની સંભાળ માટે ક્ષેત્રની વાડરૂપે જરૂરનાં છે, ત્યારે કેઈ પ્રાણીને ઘાત આપણે નિમિત્તે થવા ન દે એવું વર્તન રાખવાની ખાતર
રાત્રિ ભોજન ”ને ચાર પ્રકારે ત્યાગ સર્વજ્ઞ, સર્વદશિઓએ પરોપકાર અર્થે અનેક શાસ્ત્રકારો ફરમાવ્યો છે અને સાધુ મુનિરાજે રાત્રિ ભોજન સર્વથા તજીને તે હુકમને પાંચ મહાવત જોડે છઠ્ઠાં વ્રત તરીકે પાળવાને વિધાવી લીધો છે.
બીજા જીવોને પણ કાન, આંખ, નાક, મેટું વગેરે મનુષ્યોની પેઠે છે ત્યારે ફક્ત વિવેકથી સદ્વર્તન એજ ધર્મ વસ્તુ મનુષ્યને વધારે છે પણ અનાદિકાળથી ખાઉં ખાઉં કરતે આવેલે જીવ તૃષ્ણ છોડે નહિ ત્યાં સુધી સતોષ સુખ પામતો નથી.
સૂર્ય છતાં વાતાવરણ સુધરે, તે વાતાવરણ રાત્રે બગડે છે, તેવા બ ગાડ સમયે ખાવું પીવું જે કરે તે રાક્ષસ અને ભૂત પ્રેત સકશ છે, તેઓને નિશાચર ( રાત્રે ચાર લેનારા ઘુઅડ તથા બીલાડી જેવા ) કહેવાય છે. ખેરાક બનાવતાં ઝેરી જીવોની લાળ પડતી ન દેખાય તેવા ઝેર મશ્રિત આહારે મેત નિપજે છે. જેમ કેાઇને મારીને ભાગી જવું તે અન્યાય છે તેમ ખાઈને સુઈ જવું પણ દુન્યાય છે. માટે એકવાર અને સૂર્ય છતાં જમવાનું વેદપૂરાણમાં કહેલું તેને ઉંધે અર્થ બતાવીને બીજી આજ્ઞા લેપે છે. કીડી, કુંથુ, જુ, ઇલી, ઉધેઈ, મછર વગેરે ઝીણા મોટા જીવન ઘાત રાત્રે ખાવા પીવાથી થાય છે, તે કામ આર્યને છાજતું નથી.
* જ્યારે માગ્યું ન મળે ત્યારે અને જોગવાઈ ન હોય ત્યારે કે માંદમીથી અને લંધનથી ભુખ્યા રહે તે રાત્રિ ભોજનના ત્યાગનું ફળ નથી પણ છતી શક્તિ અને છતા જેગે ત્યાગ ભાવે ઈચ્છા રૂંધે તો રાત્રિ મેજન તજવાનું દરરેજ અરધા ઉપવાસ પ્રમાણે મહાફળ થાય છે.
૧ કરોળીયે.
Jain Educationa International
For Personal and Private Use Only
.
www.jainelibrary.org