________________
(૧૬) મીઠાને આટલો કાળ સંભવે છે કેમકે ભઠ્ઠીમાં પાકેલા બલમણુને કાળ તો પ્રવચનસારેદ્ધાર વગેરેમાં ઘણે મેટ (પ્રભૂત) ક છે. બે ચાર વર્ષ કે તે ઉપરાંત સુધી અચિત્ત રહે, અર્થાત તેને કાળ ઘણેજ સમજ. શ્રાવક મૂળભાંગે સચિત્ત પરિહારી હેય તેથી પ્રમાદ ત્યજી સચિત્ત સર્વને ત્યાગ કરે; તેમાં પણ અને ચિત્ત મીઠું તે અવશ્ય વર્જવું.
૧૪. રાત્રિભેજન–આ ભવ તથા પરભવને વિષે મહાદુઃખનું કારણ છે. રાત્રિએ ચારે આહાર અભક્ષ્ય છે. રાત્રિ - જન કરનારા પરભવે ઉલુક, કાગ, ગીધ, ભૂંડ, વીંછી, ઘ, મંઝાર, મૂષક, સર્પ, વાગુલ, ચામાંચીડીયા વિગેરેના ભવ પામે, મહા દુઃખી થાય અને ધર્મ પામ દુલૅભ થાય. પતે રાત્રિ ભેજના કરે તે તેના પુત્રાદિક પણ તેવી કુચાલે વર્તે. વળી કીડી ભેજનમાં ખાવામાં આવે તે બુદ્ધિ મંદ કરે છે, જૂ જલેદાર કરે છે,
આ દુનિયામાં આહાર, ભય, પરિગ્રહ અને મૈથુન એ ચારે સંજ્ઞા સર્વ જીવેને છે. ચાર ગતિમાં દેવ દેવીઓને તે કઈ વ્રત પચ્ચખા
ને ઉદય નથી તેથી તેઓ પાછલા ભવની કમાણી ભેળવીને પછી પ્રાયઃ ખાલી હાથે પરભવ જનારા. તથા નરકગતિમાં છ એકલું દુઃખજ ભેગવે છે તેમજ તેઓને દિવસ કે રાત્રને દેખાવ નથી, તીહાં વ્રત નિયમનું પાળવું કે તેનું રળવાપણું નથી અને તિર્યંચગતિમાં પશુપણું સર્વ વિવેકહીન (માતા પુત્રની વ્યવસ્થા રહીત) હોવાથી દિવસનું કે રાત્રનું ભાન નથી, ખાવું પીવું પ્રાય પરાધિન છે. ફક્ત મનુષ્ય ગતિમાં જેઓને સાચાં શાસ્ત્રનો ભરૂસે છે તે પૈકીના ભવ્ય રાત્રિ ભોજનના પારાવાર દોષને સમજે છે એટલે મનુષ્યનું જ કર્તવ્ય કરે, ત્યાગ એટલે દાન અર્થાત અયદાન જેનું ફળ શિવ છે તે તમે મેળવે. અઢાર પાપ સ્થાનકમાં પહેલું પ્રાણિવધ તજવાનું પછી બીજા તજે અથવા તે પહેલું પ્રાણાતિપાત વિરમણ વ્રત પાળવાને અર્થે બીજાં તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org