________________
( ૧૫ )
બે ચાર માસે સચિત્ત થવાના સંભવ છે; ભઠ્ઠીના પાકેલા ખલમણુ જેટલા કાળ તેના સંભવે નહિ કારણ કે ભઠ્ઠીમાં શેકેલુ મીઠું' ૪ ગળી પાણીરૂપ થઇ ઢેકું અધાય છે. તાવડી કે લેાઢી ઉપર રોકે છે પણ તે લાલ રંગ જેવું થાય તેવુ. આકરૂ' શેકેલુ થયે ચિત્ત થાય, કારણ કે મીઠાની ચેની બહુ સુક્ષ્મ છે તેથી તેને અગ્નિનુ ખાખર શસ્ત્ર લાગે ત્યારેજ અચિત્ત થાય. મુનિરાજ શ્રીવીર વિમલજી મહારાજ સચિત્ત અચિત્તની સત્ત્તયમાં લખે છે કેઃ—
अतिळवण वर्षा दिन सात, सीयाले दिन पन्नर विख्यात; मास दिवस उन्हाला मोहि, आघो रो सचित ते थाय ॥ ८ ॥
એટલે અચિત્ત કરેલું મીઠુ વર્ષા ઋતુમાં સાત દિવસ, શીયાલામાં પન્નર દિવસ અને ઉન્હાલામાં એક માસ સુધી અચિત્ત રહે તે પછી તે સચિત્ત થાય. એ કાળમાનની વીગત જોતાં ઘરમાંજ તાવડી ઠીબ કે લેાઢી-તવામાં શેકીને કરેલા અચિત્ત
૧ કાઠીયાવાડમાં કેટલાએક આયખીલ, એકાસણા પ્રમુખમાં અચિત્ત મીઠું વાપરવા માટે તાવડી ઉપર કે વાટકામાં ચિત્ત મીઠું નાંખી ચૂલા `પર ચેાડી વારમાં શેકી ઉપયેગ કરે છે તેઓએ અવશ્ય સમજવું કે દીઠાની યાનિ એટલી બધી સૂક્ષ્મ છે, જે માટે શાસ્ત્રકારે શ્રી ભગવત સપ્રેના ૧૯ મા શતકના ત્રીજા ઉદ્દેશામાં કમાવેલું છે કે ચક્રવર્તિની દાસી વજ્રમયી દીલા ઉપર વજ્રના લિસાટાથી મીઠુ એકવીશ વાર વાટે પણ તેમાંના ટલાએક વાતે કાઈ અસર થતી નથી. જેથી અગ્નિનું શસ્ત્ર બરાબર ગવાથીજ અચિત્ત થાય, અન્યથા શંકાશીલ જાણવું. અચિત્ત મીઠું· કાઢતી ખત કાર । હાથ કરીને કાઢવું નહિતર ચિત્ત પાણીનું એક ટીપું માત્રડવાથી તે મીઠામાં મળી જતાં ચિત્ત થઇ જાય છે, તેનું બહુ યાન રાખવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org