________________
" ( 18 ) મત (સરાકડે ), ખાર, કાચું મીઠું પ્રમુખ અભય છે કારણ કે તેમાં અસંખ્ય જીવ છે. માટી મીઠું એમાં દોષનું પહેલું કારણ જુઓ, પ્રત્યેક વનસ્પતિકાયમાં એક શરીરે ( પાન, ફૂલ, કુળ, બીજમાં) એકેક જીવ છે પણ એક લીલાં આમળા પ્રમાણ પૃથ્વીકાયમાં જેટલા જીવ છે તે દરેક જીવ કબુતરના જેવડું શરીર કરે તે તેટલા જ આ લાખ જેજન ગોળાકૃત જ બુદ્ધીપમાં સમાય નહીં. એવી બહોળી સંખ્યાના છતાં અ૫ શરીરે છે તેને વિનાશ કરીને અપકૃતિ લેવાનું થવા બદલે તેવી ચી તજી તેવા સામટા જીવને અભયદાન દેવું એગ્ય છે અને તેથી આપણને મરી જવાશે નહી; એ ચીજોના બદલે બીજી ચી. જે ઘણી અચેતન મળી શકે છે. તે ખારો તથા ભુતડે નાહાવા ઘવાને વપરાય તેના બદલે સેડાખર, આમળાં, કંકી, સાબુ, અરીઠાં એસીડ મેજુદ છે.
ગભિણિ સ્ત્રી જેને ભુતડો ખાવાનું સૂઝે તે ગર્ભને વ્યાધિ, વિનાશ અને નુકશાનકારી છે.
પાપડ કે સાળીયાં બનાવવા માટે ખારો વાપરવાને બદલે સાજીખાર, સોડાખર ઘણા ઉપયોગી છે.
ખડ કે રાતી માટીને બદલે ચાક ચૂને ગેરૂ મળે તેમ છે. માટી ખાવાથી પેટમાં અસંખ્ય જીવની ઉત્પતિ થાય છે તથા પાંડુરોગ, આમ, વાત, પિત્ત, પથરી પ્રમુખ રેગ થાય છે; તથા કેટલીક જાતની માટી દેડકાં વિગેરે સમૂછિમ છની
નિરૂપ હોય છે તેથી પણ તે અભય છે માટે તેને અવશ્ય ત્યાગ કરે. પણ અનાજમાં કાંકરે ખાવામાં આવી જાય કે પાણીમાં ધુલરજકડીને પડે તેમજ શાકભાજીમાં ચૂંટેલી માટી હેય તેથી કાચી માટીની બાધાને ભંગ થતું નથી, છતાં તેની જયણ રાખવી. Jain Educationa International For Personal and Private Use Only
www.jainelibrary.org