________________
( ૧૨ )
તા ચૈતના મુઝાય, ક્રોધ મિજાજ વધે અને તે વસ્તુ ખાનારા જ્યાં મલ-મૂત્ર કરે તે ક્ષેત્રમાં ત્રસ સ્થાવર જીવની હિ"સા થાય. માવી વસ્તુ ખાઈને આપઘાત કરવાથી પરભવે નરકા નીચ ગતિ પ્રાપ્ત થાય, માટે વિષ વ્યસન કે આપઘાત કરવામાં વા પરવુજ નહિ, તેમ તેના વ્યાપાર પણ કરવા નહિ. રાજ્યકતાઆ પણ વિષવ્યાપારની સનદ તેની હેદ રાખવા માટે આપે છે એવુ... કારણ જાણુનારા સર્વજ્ઞ ગુરૂએએ પંદર કર્માદાન :તજવામાં વિષવ્યાપારને નિષેધ્યેા છે કેમકે તેના વ્યાપારથી અનેક અનર્થ નીપજે છે.માતાઓ બચ્ચાંઓને આળાગાળીનુ અમલ આપે છે જેમાં અફીણ આવે છે પણ તે વ્યસનથી ખચ્ચાંઓને ફાયદો નથી પણ ઉલટુ' નુકશાન કરેછે. અને કોઇ વેળા ભૂલથી માળાગાળી ઠેકાણાસર ન મૂકાયાથી અને બાળકના હાથમાં આવવાથી વધારે પ્રમાણમાં ખાઈ જાય છે તે મૃત્યુ પણ પામે છે. જેથી સુજ્ઞ માતાએ આવી ઝેરી કે અભક્ષ્ય વસ્તુઓનાં અમલ આપવાં નહિ, તેને માટે તે દેશી વૈદ્યકૃત્ત શુટિકા ખસ છે.
૧૨. કરા——મેઘ (વરસાદ)ના કરા જે આકાશમાંથી પડે છે તેમાં પણ બરફના જેવા મહા દોષ છે; જિનાજ્ઞા વિરૂદ્ધ છે તેથી વજેવા.
૧૩. ભૂમિકાય (પૃથ્વિકાય )——સર્વ જાતની માટી; ખડી,
૧ જેમ કાચું ફળ કે ઉગતું ધાન્ય ખાવાથી મીણા ચડે છે. તે ગર્ભિણી સ્ત્રીને કાચ। ગર્ભ પડી જાય ત્યારે સુવાવડમાં ખાવાની ઘીઈ વગેરે ઉત્તમ ચીજોના બદલે તે કસુવાવડમાં તેલ ચેાળા કળથી અને આાજરીના લુખા રોટલા વગેરે ખાવું પડે છે તેમ કાચા વરસાદનું સ્વરૂપ કરા કુદરત વિરૂદ્ધ હાવાથી અસહ્ય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org