________________
બેઈદ્રિય વગેરે ની ઉત્પત્તિ થવાને પણ સંભવ રહે છે પણ તે છ બહુ સુક્ષ્મ હાવાથી દષ્ટિએ પડી શકે નહિ અને નવું દૂધ પ્રમુખ પડતાં તરત જ તે બિચારા વિનાશ પામે આવી વિરાધનાને વિચાર વિહાઈદ્રિયમાં લુબ્ધ થવાથી અહિંસામય ધર્મના આગેવાન આપણામાંના કેટલાક જૈનબંધુઓ ન કરતાં અનેક જીના પ્રાણ લેવાના કારણિક થઈ પડે છે. જ્યારે આગલ આપણા પૂજ્ય વડિલે સચિત્ત ત્યાગી તથા ગંઠસી-વેસી પ્રમુખ સખ્ત નિયમ પાળવામાં મશગુલપણે વર્તતા ત્યારે આજે અનેક બંધુઓ રસ્તામાં હાલતાં-ચાલતાં, હૉટલે–વિશ્રાંતિગૃહ (વિશ્રાંતિ નહિ પણ ખરેખર વિનાશકારીગૃહ) વગેરેમાં ભક્યાભકય અને સ્પર્શાસ્પર્શના મલીન દેષને વિચાર ન કરતાં તેમજ પરભવને પણ (આ ભવમાં ગુરૂ વડિલ કે જ્ઞાતિને ભય તે કયાંથી જ હોય ?) ભય નહિ રાખતાં સ્વચ્છંદપણે નિર્વસ પરિશુમે આવી તુચ્છ વસ્તુઓથી સ્વ મનકામનાઓ તૃપ્ત કરી સ્વઆત્માઓને મલિન-ભ્રષ્ટ કરે છે ! અફસ ! આ કેવું ખેદજનક! બંધુઓ! પરના જીને થતી વેદનાને સહજમાત્ર વિચાર આપના કુમલા મગજ ઉપર લાવી, આવી તુચ્છ–અસાર વસ્તુઓને સદંતર ત્યાગ કરો-ત્યાગ કરે !! બગડતું વાતાવરણ સુધારે!
૧૧. વિષ–અફીણ, સમલ, વછનાગ, હરતાલ, મીઠા, તેલીયા, સંખીયા, પ્રમુખ ચીજે અભક્ષ્ય છે. કારણ કે તે ખાવાથી પેટના કૃમિ આદિક જીવને નાશ થાય, શરીર શિથિલ થાય અને પરવશતા થાય માટે વિષ ભક્ષણ કેઈ શેખથી કે બળ પુષ્ટિ અર્થે ન કરવું, ઔષધ તરિકે છૂટ રખાય છે. જુઓ વ્યસની માણુંસના હાલ શા શા થાય છે ? તથા અવસરે અમલ ન મલે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org