________________
( ૧૦ ) ૧૦. બરફ, હીમ અને કરા એ ત્રણે ચીજમાં સરખા દો ષનું કારણ છે. અપકાય (હરેક સચિત્ત પાણું) એક બિંદુ અસં.
મ્ય જીવમય છે, તે જીવનું સરસવ જેવડું સ્થૂળ શરીર હોય છે થાય તે તે એક બિંદુના જીવે આ લાખ જેજનના જંબુદ્વીપમાં સમાય નહીં એટલા સુક્ષમ શરીરે જીવમય પાણુ છે તથાપિ પાણી વિનાનિર્વાહ ન થાય માટે જરૂરપુરતું વાપરવું પડે પરંતુ ઘણા પાણી નુંઘટ કઠણપણું) થવે તે બફ અને કરારૂપે દેખાવમાં થોડું હેય છે તેથી ઘણા જીવરૂપ પાણીનું સંક્રમણ નાની આકૃતિએ બન્યું તેટલા બહોળી સંખ્યા (અસંખ્ય)ના અને વિનાશ આપણા કામે અને અ૫ તૃપ્તિ સાફ કરવા બદલે તે ચીજો તજીએ તે સામટા જીને અભયદાન અપાય છે.
દાહ થતો મટાડવાને ચંદન (સુખડ) કે બરાસનું અથવા ખડસલીયાનુ વિલેપન કરાય છે, સાકરનું પાણી, બદામ અથવા સુખડ સહીત પીવાથી તૃષા છીપે છે, કેળાં પણ ઠંડી કરનાર છે.
મલયાગરૂ, સુરોખાર, લીબડે, ગળાનું સત્વ,કરીયાતુ અને બુચ કણ વગેરે ઠંડી અણુહરિ ચીજે રાત્રે પચ્ચખાણ છતાં વપરાય છે. હિમ (બરફ ) કુદરતી તથા સંચાઓ પ્રમુખ સાધનો થી બનાવે છે તે બન્ને જાતને અભક્ષ્ય છે કારણકે તેમાં પાણીના અસંખ્ય જીવ છે; બહ આરંભિક છતાં સ્વાદિષ્ટ નથી; વળી શ્રી તીર્થંકર મહારાજે પણ નિષેધ કર્યો છે. આઈસક્રીમ, આઇસર્વોટ ( બરફનું પાણી ) આઈસોડા, કુલફી પ્રમુખ બરફની ચી જેને પણ ત્યાગ કરવો. આઈસક્રીમ બનાવવામાં બરફ તથા કાચું મીઠું બેને આરંભ થાય છે એટલે એકેદ્રિય જીવેની વિરાધના થવા સાથે તેના સંચાઓની અંદર રહેલે દૂધ પ્રમુખને રસ તે સંચામાંથી બરાબર લુહીને સાફ કરવામાં ન આવવાથી તેમાં
જ
નામ
i r
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org