________________
માંડવીચંદ્ર શાળાની કુંવર.
૭
વિષે ક્રિડા કરવા ગયા છે, ત્યાંથી પાછા ફરતાં તેગામના નંદરાજાની મ્હાટી કાશ્યા નામની વેશ્યા”ના આંગણે થઇને નિકળ્યા; તેવારે તેનુ લાવણ્ય, કળા, ચતુરાઇ, વય, વિચીક્ષણુપણું દેખી મેહુ પામી મનમાંહી જાણ્યું જે જો એ પુરૂષની સાથે ભેગ ભેગતુ તે મ્હારા જન્મારા સફળ થાય, અને બીજા પુરૂષને સ્વપ્નમાંહી પણ ન ઇચ્છું. જો પૂર્વે પરમેશ્વરની પુજા કરી હશે તે એ પુરૂષના સચેાગ મળશે. એમ ચિંતવી શ્રી સ્થુલીભદ્રને બેાલાગ્યા. ઘડીએક વાત કરીને વેશ્યા કળા કૈાશલ્ય આદિક ગુણા કરી સ્થુલીભદ્રને મન રીઝવી પેાતાના ધરેજ રાખતી હવી. ત્યારે ઘેરથી પિતા નિયમ પ્રમાણે ધન મેકલવા લાગ્યા; તેથી કરી નિશ્ચિતપણે બાર વર્ષમાં સાડાબાર ક્રેડ સાનૈયાને વ્યય કર્યાં, કહ્યું છે કેઃ-ક્ષત્રિના ધનને વ્યય-અધ અને ઉત્તમ શસ્રા લેત્રાથી, લોભી મનુષ્યોને ધરતીમાં દાટવાથી, વ્યસનીઓને-શ્રી અને યુટાદિક પસનથી, અને ઉત્તમ માણસાના શ્રૃંગારા તેમજ સાર્ગે ધનને વ્યય થાય છે. પ્રથમ પુત્ર સ્થુલીભદ્ર તેા વેશ્યાના ધરે રહે છે, અને બીજો પુઞ શ્રીયક નંદરાજાના અંગરક્ષક તરીકે રહે છે. તેનાપર રાના પૂર્ણ વિશ્વાસ રહેવાથી આનંદમાં કાળના નિમન કરે છે.
હવે તે ગામમાં એક વરરૂચિ નામે બ્રાહ્મણ રહે છે, તે શારદાના વરદાનથી ક્રીનપ્રત્યે ૧૦૮ નવિન શ્લોકા બનાવી રાજાની સ્તુતિ કરે છે; પરંતુ મંત્રીના નહી' વખાણવાથી રાજા કાંઇપણ દાન આ પતા નથી. તેથી વરિચ મંત્રીને ઘરે જઇ તેતી લાલદે નામે
Jain Educationa International
TY
For Personal and Private Use Only
www.jainelibrary.org