________________
( ૮ )
તેલ) સ્કૉટ ઇમલશન, બાવરીલ અને સુખ!' પ્રમુખ, ચરખી વિગેરે ના લેગ કરી મનાવે છે તેને અવશ્ય ત્યાગ કરવા જોઈએ. તન્દુરસ્ત થવા માટે ભક્ષ્યાભક્ષ્યને વિચાર કર્યા વગર આવી ચીજો વાપરી છે, પણ હું ભળ્યે ! તેના ક્રિપાર્ક સમાન અહુ માઠી ગતિનાં ફળ ભાગવવાં પડશે; તે વિચારે ! અનાદિ કાળથી તન (પુદ્ગલ) ની સંભાળમાંજ આ જીવે ચતુતિમાં ભ્રમણુ કર્યું પણ મન દુરસ્ત વગર આત્માનું કલ્યાણુ થવાનું નથી. તેથી જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિના દુઃખનુ નિવારણ કરવા આવી અભક્ષ્ય ચીન્તના ત્યાગ કરો ! ધન્યછે બેંકચુલ રાજકુમારને કે જેણે પ્રાણાન્તે પણ માંસનું ભક્ષણ કર્યું નહિ અને દેવ ગતિ સાધી. ક્યારે આપણે તેવા મહાત્મા પુરૂષનું અનુકરણ કરતાં શીખીશું અને શિવસંપદા પામીશું ?
માખણુ———જેમ દુધને કાળાંતરે ખગડવાપણું થયે મશક્ષ્ય છે, દુ”ને મેળવ્યા પછી એ રાત્રી ગયે અભક્ષ્ય છે અને 'ટડી પ્રમુખના દુધમાં એક મુતમાં જીવાત ઉપજે છે માટે અભક્ષ્ય છે; ત્યારે સઘળા સર્વજ્ઞાએ સરખી રીતે દર્શાવેલુ માખણુ અભક્ષ્યજ છે. છાશમાં સહજ સ્વભાવિક માખણ આવી જવા સ‘ભવછે તેથી વિરતિવતે તે તે ગાળીને વાપરવી અથવા અજાણતા આવીજાય તેની જયણા રાખવી. માખણ છાશમાંથી
૧ મુંબઈ નામની દવા જે માણસ તથા જનાવરના કલેજામાંથી અનાવે છે તે તેા પ્રગટપણે અભક્ષ્ય છે તેના બદલે શીક્ષાછત વાપરવાથી તે દવાનું કામ કરશે.
૨ નબળાઇના દરદ માટે જો તેલને ખપ હેાય તે બદામનુ તાજું તેલ સર્વે દવાથી ચઢીયાતું કામ આપે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org