________________
મારવાથી ઘણી મુદત માંસ પહોંચે જેથી પૈડી હિંસા થાય એવું ચલાવ્યું. જુઓ ન્યાય શું છે ? હમેશાં નરકગામી (માઠી ગતિ જનારા ) ઓને સિંહ વાઘ અને હાથી મારવાનું સૂઝે છે. જેઓ આ જીદગીમાં ઇંદ્રનુ વાહન તથા ગણપાતની આકૃતિ રૂપ હાથી જેવા પ્રાણીને નાશ કરે તે અવશ્ય પાપી છે.
ખાટકી પિતાને ધધે છતાં બકરાં ઘેટાં કે પાડાનું ગળું કાપવાની છરી પિતાને હાથે નહી પણ એકાદ પિશે આપીને બીજા નીચ માણસને હાથે મૂકાવે છે.
માંસની અંદર પળે પળે અનેક છ (ત્રણ) ઉપજે છે તે માંસને અગ્નિ ઉપર પચાવતાં અને પચાવ્યા પછી પણ ઉપજ્યા કરે છે. ખાત્રી સારૂ જુએ મુએલા જનાવરનું કલેવર વધારે વખત પી રહે તેમાં બારિકરૂપે ઉપજેલા હાઈને જ પછી મહટાં થતાં દ્રષ્ટિગોચર થાય છે. તે સત્ય વકતાયે ત૬ વર્ણ (માંસાંજ કલરવાળા ) કહ્યા છે. એ જ પરોપકારી નરવીરે સર્વ જંતુઓને પોતાની સમાન ગણવા માટે પરના પ્રાણ બચાવવાના હેતુએ પ્રાણીથી નીપજતી ચીજે માંસ, ઈડા કે મચછીના તેલવાળી કઈ પણ વસ્તુ, ભગ્ય ન કરવી એમ ફરમાવ્યું છે.
એજ હીસાબે શ્રીજિનશાસનમાં પંદર કમ દાન તજવાનું દરેક ધમિઓને અનાદિ કાળથી હંમેશને માટે ફરમાવ્યું છે. કેટલાક દગાખોર લોકે ઘીમાં ચરબીને ભેગ કરે છે; વિલાયતી બિસ્કૂટ પ્રમુખમાં તેવું મિશ્રણ કરે છે, તેવી ચીજનું આજે કેટલાક ભક્ષણ કરે છે, તે ખેદજનક છે. તેથી બિસ્કૂટ વગેરે આભડછેટવાળી ચીજોને સ્પર્શ પણ ન કર. કેટલીક અંગ્રેજી દવાઓ જેમ કે 'કંડલીવરઓઈલ (માછલીનું
૧ કડલીવર ઓઈલની ગરજ ખોપરેલથી સરે છે. જૂઓ ડા, ત્રીજોવનદાસકૃત વૈદ્યક ગ્રંથ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org