________________
માંસ-જે અનેક જીવને મારીને તૈયાર કરે છે તે મુખ્ય ત્રણે ભેદે અભક્ષ્ય કહેલું છે–જળચરનું મચ્છી વગેરેનું સ્થળચરનું પાડા, બકરા, હરણ, ગાય, ઘેટાં, અને સસલાં વગેરેનું અને ખેચરનું ચકલાં, કુકડા અને પારેવાં વગેરે ત્રસ પદ્રિય અનેક પ્રાણીઓને શીકાર તરીકે કે ધંધા તરીકે મરણ પમાડીનેજ નીપજાવેલું છે અર્થાત તેઓ નિરપરાધિ છતાં તેઓને નાશ થાય છે. તે પ્રાણી સઘળાએ માબાપના પીશાબથીજ પેદા થએલ છે માટે ક્ષત્રિયને અને મેહંમેદનેને પણ તજવા ગ્ય મહાનું ફુગંછનિક માંસ છે. - પૂરાણમાં તેમજ કુરાનમાં તેને અભક્ષ્ય ફરમાવેલું છતાં બળ પુષ્ટી અને જીભના લોલપી તેવું અખાદ્ય ખાય છે, પણ પરના પ્રાણ લીધેથી કોઇને પિતાનું મોત અળસાતું નથી. જેમ આપણને મરવું ગમતું નથી, બાળબચ્ચાંને કે માવતરને વિજેગ પે સાતો નથી; તેમ દરેક જીવ મરણું કે વિજેગ ઈચ્છતા નથી માટે જેવું વર્તન પિતે બીજા તરફથી ઈચછવું તેવું વર્તન આપણે અન્ય દરેક પ્રાણી પ્રત્યે રાખવું એવી ન્યાય ભરેલી દ્રષ્ટી રાખશે તેજ પોતાનું શ્રેય થશે.
પવિત્રતા અને આર્યપણું જે હીંદુસ્થાનમાં છે તે માંસાહાર તજીને ફક્ત વનસ્પતિ તથા દુધના ખારાકથી જ જળવાય છે પરંતુ કઈ રીતે (પ્રત્યક્ષ કે પરોક્ષ) માંસ, લેહી કે ચરબીજન્ય કેઈપણ પાપમય ચીજો ખાવા પીવાથી જળવાતું નથી તેમજ તંદુરસ્તી પણ બગડે છે તે અવશ્ય સમજે. રાક્ષસ જેને કહેવાય છે તે મનુષ્ય સુધાંતને ખાય ત્યારે જેને માંસભક્ષક ધર્મ છે તેને પાપ હેવાનું બાકીસ્યું ?
એક ધર્મવાળાએ કુકડા, હરણ અને માછલા વગેરેના ભક્ષણથી અનેક પ્રાણી મારવાનું પાપ થાય માટે તે તજવા સારૂ એક હાથીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org