________________
અર્જવું જોઈએ, કારણ કે તેમાં પ્રાયઃ ટિચર-સ્પીરીટ (દારૂ) આવે છે; વળી કેટલીક પાઉડર (ભૂકે–ચૂર્ણ) વાળી દવામાં પણ અભય વસ્તુના મિશ્રણ થાય છે, જેથી ઈગ્રેજી દવાને ત્યાગ કરેજ ઉત્તમ છે.
૧–૧ દ્રાક્ષાસવ, ૨ કુમારાવ, ૩ લેહાસવ, એ દેશી દવા પણ એવી જ છે દ્રાક્ષ અને મહુડાને સેવે છે તેવી સોડનું નામ આસવ છે. શરબતમાં પણ અભક્ષ્યના કારણે વિચારવંતે દેખી શકે છે. ૨ અનેક જાતને વાઇન (દારૂ) પીનારા વ્યસની છે તે દરેકના ખરા હાલ જગ જાહેર છે; કાઈ જાતને કે હિતકારી નથી. ગાંજો, લીલાગર પણ તજવા જોઈએ. દારૂ એટલે અનેક વસ્તુને સડે કરી તેમાં ત્રસ જીવો ઉપજે તે સુદ્ધાને યંત્રથી રસ કાઢી લેવો તે. કેટલાએક ભોળા જનો કેલનટર વાપરે છે પણ તે અચિત્ત નથી અને તેના ઉપર દારૂ તરિકેની મોટી જગાત લેવાય છે.
જ્યારે આયુર્વેદના કર્તાએ અનાની ખાતર અભક્ષ્ય ઔષધે–ચરબી તેલ વગેરે બનાવેલું છે ત્યારે યુનાની હકીમાએ આર્યાવર્તને માંસ, ઈંડા અને મચ્છી વગેરે અભક્ષ્ય પદાર્થને ભેગ સહેજે ફરમાવ્યો છે માટે દરેક દવા લેતા આર્ય ધર્મ જાળવનારા થવું જોઈએ.
ઈગ્રેજી દવા જેમાં અભક્ષ્ય પદાર્થ હોય છે તેની વિગત. ૧ કેંડલીવર પીલ્સ–દરિયાઈ માછલીના કલેજાના તેલની ગોળી. ૨ ટઇમલશન ઑવરીલ–બળદ અને પાડાના અમુક ભાગનું માંસ. ૩ વિરોલ–ગાયના મગજનો માંસ રસ, ૪ બીફાઈરન વાઇન-ઘેટાના માંસ યુક્ત બ્રાંડી. ૫ કારતિક લીકવીડ-માંસ મિશ્રિત. ૬ સરેવાની ટોનિક-સ્પીરીટ (મદિરા ) યુક્ત. ૭ એક્ષટેટ મોટ–મધ અને માંસ મિશ્રિત. ૮ એસેટેટ ચિકન-કુકડીના બચ્ચાને રસ. ૯ વેસેન ઈન-ડુકરની ચરબી. ૧૦ પેપસીન્ટ પાઉડર-કુતરા અને ડુકરની બે ગાળીને ભૂકે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org