________________
( ૪ )
તે તે જગ્યાએ ધૂમાડા કરી મધમાખીઓને અત્યંત ત્રા ઉપજાવી તેના ઘરમાંથી કાઢેછે; તેમાં નાનાં બચ્ચાંએ અનેક હોય, જેએ ઉડવાને અશક્ત હાવાથી તેના પ્રિય પ્રાણથી મુક્ત થાયછે. જેમ એક માણસે ઘણા વર્ષ પર્યંત અત્યંત પરિશ્રમથી સૉંગ્રહેલુ ધન હાચ તે એક રાત્રિમાં ચાર વીચારી જાય ત્યારે તેને તથા તેના કુટુ અને કેટલું દુ:ખ થાય ? તેમજ આ અનેક જીવાએ ઘણા વખતના કરેલા પરિશ્રમથી સ્વભક્ષણ અર્થે તૈયાર કરેલુ મધ (તેનુ મધાડુ-આની ગૃહ) વાઘરી વગેરે અનાર્ય લેાકેા તેને અત્યંત કિલામણા ( પરાભવ–કષ્ટ ) ઉપજાવી ચારી જાય ત્યારે તેઓને કેટલુ દુઃખ થતુ હશે ? અને તેવા અનાર્ય લેાકેાને આપણે ઉત્તેજન આપીએ તે કેવું ત્રાસજનક ! વળી તે મધમાં નિરતર અસખ્ય જીવેા ઉપજેછે તેથી તેને અવશ્ય ત્યાગ કરવા યુક્ત છે. કાઈ રસ લંપટતાથી મધ ખાય એ વાતતો દૂર રહી પણ જે ઔષધ માટે મધ ખાય તે પણ તે નરકનું કારણ છે; જેમ પ્રમાદના ઉદ્દયથી જીછવાને માટે કાઇ કાલકૂટ વિષનું કહ્યુ માત્ર ભક્ષણ કરે તાપણુ જરૂર પ્રાણને નાશ થાય, તેમ મધ ખાવાથી નરક ગતિ પ્રાપ્ત થાય; તેથી સર્વેથા તેના ત્યાગ કરવા પુરાણ વગેરે અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે. આત્મ રાએજ પરના જીવાને સ્વ સમાન ગણી આવી અભક્ષ્ય ચીજોના સર્વથા ત્યાગ કરેછે અને મહારાગ વશે કે પ્રાણાન્ત કષ્ટ પણ તેના સ્પર્શ પણ કરતા નથી, તેને સહસ્ર વાર ધન્ય છે! માટે હું બધુ ! પ્રમાદ ત્યજી આ ચીજ પરિહરવા શૂરવીર થાઓ.
મદિરા તેને સર્વથા ત્યાગ કરનારે ઇગ્રેજી ધ્રુવા પ્રમુખ
www.jainelibrary.org
Jain Educationa International
For Personal and Private Use Only