________________
( ૩ ). ત્રીજન ૧૪, બહુબીજ ૧૫, અનંતકાય ૧૬, બળ અને થાણું ૧૭, ઘેલવડા ૧૮, વેંગણ ૧૯, નામ ન જાણીએ એવા અજાણ્યા ફૂલ ફળ ૨૦, તુછ ફળ અને ચલિત રસ ૨૨, એ બાવીશ વજેવા ગ્ય અ ને વજેવા જોઈએ. ૧–૨.
૧ * વડની પીપુ (ટેટ ), ૨ પારસ પીપલીની તથા પીંપલાની પીપુ, ૩ લક્ષ (પીંપળની જાતિ છે), ૪ ઉંબર (ગૂલર) ની પીપુ, પકચુંબર:(કાલું બર)ની પીપુ, એ પાંચે વૃક્ષના ફળમાં ઘણા સૂક્ષમ ત્રસ જી હોય છે જેની ગણત્રી થઈ શકતી નથી માટે તે સઘળાં અભક્ષ્ય છે તેથી તેને ત્યાગ કરવે. દુભિક્ષમાં અન્ન ન મળે તેપણ વિવેકી પુરૂષે પૂર્વોક્ત ફળ ખાય નહિ.
૬ મધ; ૭ મદિરા, ૮ માંસ, ૯ માખણ એ ચારે વસ્તુને જે રંગછે તેવાજ રંગના તેમાં નિરંતર અસંખ્ય જી ઉપજે છે માટે તે અભક્ષ્ય છે; વળી તે ચાર મહાવિગઈ 'અતિ વિકાર કરવાવાળી છે; તેનું વિશેષ વર્ણન એગશાસ્ત્ર, જનતત્વાદર્શ વગેરેમાં દર્શાવ્યું છે જેથી અત્રે સંક્ષેપમાં કહ્યું છે.
મધ–વાઘરી લેકે મધનાં પુડાં લાવે છે ત્યારે પ્રથમ * આ ટેટામાં અતિ સૂક્ષ્મ બીજ તથા જીવ ઘણા છે. ૧ પીંપરની પંપડીમાં સૂક્ષ્મ બીજ અને જીવ ઘણાં છે.
૨ કઈ પણ ફળમાં જેટલાં બીજ તેટલા જ વનસ્પતિકાયના જાણવા તે બધાની અલ્પ સ્વાદ સારૂ હિંસા કરવી તે યુક્ત નથી.
૩ કેતાનું, ભમરીનું અને માખીનું એમ ત્રણ પ્રકારનું મધ ભાષ્યકારે વર્ણવ્યું છે. તેમાંનું દરેક મધ કે જે જીવ જંતુની લાળ છે, તે જુઓ તે વિષ્ટાદિ દુગંછનીય વસ્તુથી લાવે છે, તેથી તે એકઠું કરેલું એઠું છે તે ભલે મીઠું લાગે છતાં પણ પાપભીરૂએ ચાખવા જેવું પણ નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org