________________
ચારિત્ર એ રત્નત્રયીની આરાધકતા તથા દઢ સમ્યકતવાદિ ઉત્તમ આચારાનું અમે શીધ્ર અનુકરણ કરતા થઈએ !
શ્રી સુલસા અને રેવતી પ્રમુખ શિયલવતી શ્રાવિકાઓના દઢ સમ્યક્ત્વાદિસુચરિત્રનું સ્મરણ, અનુકરણ અમને સદા પ્રાપ્ત થાઓ !
શ્રી જિનશાસનની અધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવી સકલ સિદ્ધિ આપે !
* શ્રી મહાવીર ભગવંતના શાસનની રક્ષા કરવાવાળા માતંગ યક્ષ દેવતા તથા સિદ્ધાયિકા દેવીની સ્તુતિ વિઘશાંતિ માટે કરૂં છું.
શ્રી જૈનધર્મમાં તત્પર સમ્યગદષ્ટિદેવનું સ્મરણ કરીને, અભક્ષ્ય અંનતકાય વિચાર નામના ગ્રંથને શ્રી સૂત્ર સિદ્ધાંતમાંથી ઉદ્ધરીને જિનાજ્ઞાનુસારે પ્રારમ્ભ કરીએ છીએ.
શ્રાવકને ઉત્સર્ગ માર્ગે તે પ્રાસુક આહાર લેવે કહ્યું છે જે શક્તિ ન હોય તે સચિત્ત ત્યાગી હોય, જે તે પણ ન કરી શકે તે બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયને તે જ રૂર ત્યાગ કરે. पंचुबरि चउ विगई, हिमविसकरगे अ सव्वमट्टी अ । राईभोयणगं चिय, बहुबीअअणंत 'संधाणा ॥१॥ घोलवडा वायंगण, अमुणिअनामाई पुप्फफलाई । तुच्छफलं चलिअरसं, वज्ने वज्जाणि बावीसं ॥ २ ॥
ભાવાથ–-પાંચ પ્રકારના ઉંબર ફળ પ, ચાર મહા વિગઈ ૯, હિમ ૧૦, વિષ ૧૧, કરા ૧૨, સર્વ પ્રકારની માટી ૧૩,
૧ અણુત-બત્રીશ અનંતકાયનું વર્ણન બાવીશમું દર્શાવ્યું છે બાકીના ક્રમવાર લખ્યાં છે.
-
---
-
-
--
-
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org