________________
જાળમાં ફસાએલા પ્રાણિઓને વિરતિરૂપી સુખડી ચખાડવી, આ પુસ્તક તેમજ બીજા જ્ઞાનના દરેક પુસ્તકની આશાતના કરવી નહિ. “આગમની આશાતના નવી કરીએ” એ પૂ. જાનુ રહસ્ય વારવાર મનન કરી જ્ઞાન આશાતનાથી ભય પામી જેમ બને તેમ જ્ઞાનનુ અતિ આદર-વિનય પૂર્વક અહુમાન કરવું; જ્ઞાન પુસ્તક પાસે રાખી આહાર નિહાર કરવા નહિં; અશુદ્ધ હાથે કે લઘુનીતિ કર્યા પછી હસ્ત સ્વચ્છ કર્યા વગર જ્ઞાનને અડવું નહિ; જ્ઞાન પાસે છતાં સુવું નહિ; થુંકવાળી આંગળી લગાડવી નહિ; પગ ઉપર પગ ચડાવી બેસવુ* નહિ; જ્ઞાન તરફ પીઠ કે પગ રાખવા નહિ; જ્ઞાન જમીનઉપર નીચે ન મૂકવુ; અશુદ્ધ જગ્યાએ કે કાલે ભણવુ* નહિ; પગ ઉપર કે ચવલા ઉપર રાખીને ભણવું નહિ કારણ કે નાભી નીચે ને! ભાગ અશુદ્ધ છે અને ચવલા તે પુજવાન્નુ સાધન છે, તેથી સાપડા ઉપર મૂકી મુખ આગળ મુહપત્તિ કે વસ્ત્ર રાખીને વાંચવુ' ! ( મુહપત્તિના ઘણૢા પ્રચાર માઁદ થતા જાય છે જેથી જ્ઞાનને શ્વાસ, થુંક વગેરે લાગવાથી બહુ આશાતના થાય છે તેથી અવશ્ય મુહપત્તિના ઉપયાગ ચુકવા નહિ. વળી ગાતમ મહારાજે વીર પ્રભુને પૂછ્યુ. જે ઇંદ્ર સાવધ ભાષા આલે કે નિરવદ્ય ? ત્યારે ભગવંતે ઉત્તર આપ્યા કે સુખ આગળ વજ્ર પ્રમુખ રાખી ખેલતાં નિરવદ્ય ભાષા મેલે અન્યથા તે સાવદ્ય જાણવી. જેથી અષ્ટ પ્રવચન માતાના રક્ષક મુનિમહારાજાઓને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રમાદ ત્યજી મુહપત્તિ કે જે નામની થઈ ગઈ છે તેના સદ્ઉપયોગ કરવા કાળજી રાખવામાં આવે તે પાસે રહેનારા શ્રાવક શ્રાવિકા વર્ગ પણ તેના સદુપયોગ કરતાં શીખે !) રસ્તે ચાલતાં પણ જ્ઞાન નાભી ઉપ૨
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International