________________
માંડવંજર શાણી-મુવ. નામે સ્ત્રી , તે બંને જણાં દેવ અરિહંત ગુરૂ સુસાધુ કેવળીને ભાગે શુદ્ધ જૈનધર્મના આરાધિક છે. કહ્યું છે કે ઉત્તમ કુળને વિષે જન્મ, આરોગ્યતા, સૌભાગ્ય, સુખ, ઘણી લક્ષ્મિ, દીર્ઘઆયુષ્ય, યશ, વિદ્યા, સંતોષ, અશ્વાદિક વાહન, ઇત્યાદિક ઉત્તમ સામગ્રી ધર્મને પ્રતાપે મળે છે.
તે સકડાલ નામે પ્રધાનને સ્વસ્ત્રિ સાથે પંચપ્રકારનાં વિષયસુખ જોગવતાં અનુક્રમે પૂષ્કદંત સમાન સ્યુલિભદ્ર અને શ્રીયક નામે બે મહા ગુણવાન પુરો થયા, અને યક્ષાયણદિના ભુતા ભુતદિના સેના વેણ રે નામે સાત પુત્રીઓ થઈ. તેઓ એવી મહા બુદ્ધિવાન છે કે, પહેલી પુત્રી જે કાંઈ વિદ્યા એકવાર સાંભળે તે સર્વ સાંભળેલું યાદ રહે. બીજી બેવાર સાંભળે તે કે યાદ રાખે; એમ અનુક્રમે સાતમી પુત્રી સાતવાર સાંભળે તો યાદ રાખે એવી તિક્ષણ સ્મર્ણશક્તિવાળી હોવાથી તે સાતે પુત્રીઓ સર્વે વિધાઓમાં પ્રવીણ હોઈ સુખમાં કાળ નિર્ગમન કરે છે. કહ્યું છે કે – વિધા તેજ નરનું રૂપ, ગુપ્ત ધન, તેમજ સર્વ પ્રકારની સુખસાહ્યબી આપનારી ગુરૂની પણ ગુરૂ છે. વળી પરદેશને વિષે વિધાજ બંધુ સમાન સહાય કરે છે. વિદ્યા મહાદેવતા છે. વિધાવાળે રાજાને પ્રય થાય છે,–પણ ધનવાળો થતો નથી. વિદ્યા વિનાના જ પશુસમાન છે. એવા વિદ્યાવાન બુદ્ધિવંત, આજ્ઞા ઉઠાવે એવા, અને રૂપ'વંત એવાં નવ સંતાને સુખે પ્રવર્તે છે.
હવે યુલિભદ્ર યુવાવસ્થાએ પિતાના મિત્રો સહિત ઉદ્યાનને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org