________________
*
१४० श्रावक भीमसिंह माणेक. રાતના રાજાઓને અનુક્રમે ઈતિહાસ તથા કાળીદાસ પંડિતને ભેજરાજાની સાથે થયેલે રસિક સંવાદ તથા માઘકવિ કાળીદાસ અને માઘપંડિત વગેરેનાં
જન્મ ચરિત્ર વિગેરે ઘણા વિષયે આ પુસ્તકમાં છે. ૧-૪૨૩ શ્રી શત્રુંજ્ય ના સ્થાપક શુકરાજ ચરિત્ર. ૦-૬-૦ ૨૯૪ શ્રીપાળ રાજાનો રાસ–(અર્થ સહિત.) એની
પર્વમાં વાંચવા ભણવાને ઉપગી પ્રસિદ્ધપામેલે ગ્રંથ
નવીછાપને અને મનોરંજન કરનાર ૧૦૦ ચિસહિત.૨-૮-- ૨૫જૈનકથાસંગ્રહ ભાગ ૧ લે–તેમાં જુદી જુદી ૧૩
કથાઓને સમાવેશ કરવામાં આવે છે. ૧-૦ન ૨૬ સદુપદેશમાળા-( સત્ય, શિયળ, સમતા, સંતોષ,
કરકસર) આદિ બાર વિષય ઉપર બાર ઉપદેશી અને રમુજી વાર્તાઓ સહિત.
૦-૮૨૯૭ વિવિધ પૂજાસંગ્રહ-વિધિ વિધાન સાથે નાત્રાદિ
પૂજાઓ. જેમાં પંડિત દેવચંદજી, પંડિત વીરવિજચજી તથા દેવપાલકવિ કૃત એ રીતે ત્રણ સ્નાત્ર, તથા પંડિત વીરવિજ્યજી. મેઘરાજ મુનિ, ધર્મચંદ્રજી, સકલચંદજી ઉપાધ્યાય, વિજય ઉમિસૂરી, શ્રીમદ્યશોવિજયજી, પદ્મવિજયજી, દેવવિજયજી, રૂપાવજયજી અને દીપવિજયજી વિરચિત અનેક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org